For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડન સિટી જૈસલમેર, એક શાહી પુનરોદ્ધાર

|
Google Oneindia Gujarati News

જૈસલમેર, ગોલ્ડની સિટી, રાજસ્થાનના શાહી મહેલો અને લડાકૂ ઉંટો સાથે એક રેતાળ રણનું આકર્ષણ પ્રતિક છે. આ વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મહાન થાર રણ વચ્ચે સ્થિત છે. જૈસલમેર જિલ્લાના પ્રશાસનિક મુખ્યાલયના રૂપમાં સેવારત હોવાની સાથોસાથ તે પાકિસ્તાન, બિકાનેર, બાડમેર અને જોધપુરની સીમાઓને અડીને છે. આ સોનેરી શહેર રાજ્યની રાજધાની જયપુરથી માત્ર 575 કિ.મી દૂર છે. પ્રવાસન જિલ્લાની અર્થ વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ પ્રમુખ ભૂમિકા નિભાવે છે. શહેરના સંસ્થાપક રાવ જૈસલ, જેમણે 12મી સદી દરમિયાન જૈસલમેર પર શાસન કર્યું અને તેમના નામ પર આ શહેરને નામિત કરવામાં આવ્યું છે.

આ સોનેરી શહેર રાજસ્થાની લોક સંગીત અને નૃત્યોના રૂપો, જેમને વૈશ્વિક મંચ પર અત્યાધિક સરાહના મળે છે, એ માટે પ્રસિદ્ધ છે. સૈમ રેત ટિબ્બા પર રણ તહેવારના અવસરે સૌથી કામુક નૃત્ય કાલબેલિયા અહી રહેતા જનજાતિઓ દ્વારા કરવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં આયોજીન થનારો આ એક ત્રીદિવસીય વાર્ષિક તહેવાર છે. ઉંટ દોડ, પાગડી બાંધવી અને સૌતી સારી મૂંછ પ્રતિયોગિતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ ઉપરાંત શિબિર લાગવી, અલાવ સળગાવવી અને મહાન થાર રણમાં ઉંટની સફારી જૈસલમેર આવતા યાત્રીઓને એક અવિસ્મરણીય અનુભવ આપે છે.

રાજસ્થાનના અન્ય કોઇપણ રેગિસ્તાન શહેરની જેમ, જૈસલમેર પણ શાહી કિલ્લાઓ, હવેલીઓ, મહેલો, સંગ્રહાલયો અને મંદિરો માટે પ્રસિદ્ધ છે. જૈસલમેર કિલ્લો, જેને જૈસલમેરની શાનના રૂપમાં ઓળખવામાં આવે છે, ગોલ્ડન સિટીનું સૌતી પ્રસિદ્ધ પ્રવાસી આકર્ષણ છે. આથમતા સૂર્ય આ પીળા બલુઆ પથ્થરના કિલ્લાને સોનેરી રંગ પે છે, તેથી તેને સોનાર કિલ્લો અથવા સ્વર્ણ કિલ્લાના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કિલ્લામાં અનેક દિવાલો છે, જેમાં અખાઇ પોલ, હવા પોલ, સૂરજ પોલ અને ગણેશ પોલના રૂપમાં તેમને ઓળખવામાં આવે છે. કિલ્લાની રાજપૂત અને મોગલ સ્થાપત્ય કિલ્લાની સંલયન શૈલી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના જૈસલમેરને.

જૈસલમેરનું રણ

જૈસલમેરનું રણ

આ તસવીર જૈસલમેરના રણની છે

ખુરી રેત ટિબ્બા

ખુરી રેત ટિબ્બા

જૈસલમેરમાં આવેલા કુરી રેત ટિબ્બા

જૈન મંદિર

જૈન મંદિર

જૈસલમેરમાં આવેલું જૈન મંદિર

સૈમ રેત ટિબ્બા

સૈમ રેત ટિબ્બા

જૈસલમેરમાં આવેલા સૈમ રેત ટિબ્બા

સલીમ સિંહની હવેલી

સલીમ સિંહની હવેલી

જૈસલમેરમાં આવેલી સલીમ સિંહની હવેલી

કુલધારા

કુલધારા

જૈસલમેરના કુલધારામાં ખંડેર હાલતમાં મકાનો

લોદુરવા

લોદુરવા

જૈસલમેરના લોદુરવાની સંરચના

લોદુરવાનું સુંદર દ્રશ્ય

લોદુરવાનું સુંદર દ્રશ્ય

જૈસલમેરમાં આવેલા લોદુરવાનું સુંદર દ્રશ્ય

બડા઼ બાગ ફોર્ટ

બડા઼ બાગ ફોર્ટ

જૈસલમેરમાં આવેલું બડા઼ બાગ ફોર્ટ

ગડિસર ઝીલ

ગડિસર ઝીલ

જૈસલમેરમાં આવેલી ગડિસર ઝીલ

જૈસલમેર કિલ્લો

જૈસલમેર કિલ્લો

જૈસલમેર કિલ્લાનું એક દ્રશ્ય

અમર સાગર ઝીલ

અમર સાગર ઝીલ

જૈસલમેરમાં આવેલી અમર સાગર ઝીલ

English summary
Jaisalmer, the 'Golden City', epitomises the charm of a sandy desert, along with the royal palaces and fighting camels of Rajasthan. This world famous tourist destination is situated in the middle of the great Thar Desert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X