For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિલ્લાની મધ્યે વિરાસત સાચવીને બેઠું છે કેરળનું આ શહેર

By Super
|
Google Oneindia Gujarati News

કોટ્ટયમ, કેરળનું એક પ્રાચીન શહેર છે. જે કોટ્ટયમ જિલ્લામાં સ્થિત છે. શહેરનું પ્રિન્ટ મીડિયા અને સાહિત્યમાં એક મોટું યોગદાન રહ્યું છે અને તેથી તેને અક્ષરનગરી એટલે કે શબ્દોનું શહેર પણ કહેવામાં આવે છે. કોટ્ટયમને પોતાનું નામ શબ્દ કોટ્ટમાંથી મળ્યું જે એક મલયાલમ શબ્દ છે, જેનો અર્થ થાય છે કિલ્લો અને અકમ શબ્દનો અર્થ થાય છે અંદર. જે મળીને શાબ્દિક અર્થ બને છે, કિલ્લાની અંદર.

કોટ્ટયમના પ્રાચીન શહેરને હજુ કુન્નુપુરમ કહેવામાં આવે છે અને આ એક પર્વતની ચોટી પર સ્થિત છે. એ કિલ્લો જેનાથી શહેરને પોતાનું નામ મળી ગયું, તેને થાલીઇલ કોટ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે, આ કિલ્લાને થેક્કુમકુરના રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાની દિવાલોની અંદર એક ગામનો વિકાસ થયો અને બાદમાં એ શહેરના રૂપમાં પરિવર્તિત થઇને કોટ્ટયમના નામથી ઓળખાયું. કોટ્ટયમને પૂર્વમાં પશ્ચિમી ઘાટની સીમાઓ ફેલાયેલી છે અને કોટ્ટયમના પશ્ચિમમાં યાદગાર બેમબાનાડ ઝીલ વહે છે. આ એક લોભાવનારા પરિદૃશ્યવાળું શાનદાર સ્થળ છે. કોઇપણ દિશામાં જાઓ, જ્યાં સુધી તમારી નજર જાય છે, તમે હરિયાળી ભૂમિ, સુંદર પર્વતો અને પ્રાચીન ચટ્ટાણો જોઇ શકો છો.

તમારી પ્રાકૃતિક સુંદરતા અને સમૃદ્ધ વિરાસતના કારણે કોટ્ટયમ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ છે. વર્ષભર હજારો પ્રવાસી અહી આરામ કરવા આવે છે અને કેરળના ભવ્ય સાંસ્કૃતિક મૂલ્યોનો અનુભવ કરે છે. પુંજાર મહલ, કેરળની સમૃદ્ધ વિરાસતનું ઉદાહરણ છે. થિરુંક્કારા મહાદેવ મંદિર, પલ્લીપ્પરાથુ કાવુ, થિરુવેરપુ મંદિર અને સરસ્વતી મંદિર, કોટ્ટયમ નજીક સ્થિત કેટલાક પ્રસિદ્ધ મંદિર છે. કોટ્ટયમમાં સ્થિત સુબ્રમણ્યમ સ્વામી મંદિર, ભગવાન સુબ્રમણ્યમની પૂજા કરનારા મંદિરોમાનું એક છે. પ્રાચીન થઝાથાનગડી જુમા મસ્જિદ અને જૂના સેન્ટ મેરી ઓર્થોડોક્સ ચર્ચ કોટ્ટથવલમ પણ પ્રતિદિન અનેક પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના કોટ્ટયમને.

થિરુનક્કરા મહાદેવ મંદિર

થિરુનક્કરા મહાદેવ મંદિર

કોટ્ટયમમાં આવેલું થિરુનક્કરા મહાદેવ મંદિર

થઝાથંગાડે જુમા મસ્જિદ

થઝાથંગાડે જુમા મસ્જિદ

કોટ્ટયમમાં આવેલું થઝાથંગાડે જુમા મસ્જિદ

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની એક સુંદર તસવીર

ઇલાવીઝાપુનચિરા

ઇલાવીઝાપુનચિરા

કોટ્ટયમમાં આવેલા ઇલાવીઝાપુનચિરાનું સુંદર દૃશ્ય

ઇલાવીઝાપુનચિરા

ઇલાવીઝાપુનચિરા

કોટ્ટયમમાં આવેલા ઇલાવીઝાપુનચિરાનું સુંદર દૃશ્ય

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની એક સુંદર તસવીર

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની સુંદર તસવીર

કોટ્ટયમની એક સુંદર તસવીર

પૂંજર પેલેસ

પૂંજર પેલેસ

કોટ્ટયમમાં આવેલો પૂંજર પેલેસ

English summary
Kottayam is an ancient city of Kerala. It is located in Kottayam district, one of the districts of God’s Own Land. The city has a big contribution to print media and literature and hence rightfully referred as “Akshara Nagari" meaning “city of letters”. Kottayam got its name from the word “Kottaya” which is a combination of the Malayalam words “kott” meaning “fort” and “akam” meaning “inside”; the literal meaning being “the interior of a fort”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X