શા માટે ગુજરાતનો આ હિસ્સો કહેવાયો કચ્છ?

સંસ્કૃતમાં કચ્છ શબ્દનો અર્થ થાય છે દ્વીપ. તેનો સંબંધ એ તથ્ય સાથે છે જ્યારે પ્રાચિન સમયમાં કચ્છના રણ અહીંથી વહેતા સમુદ્રમાં મળતી સિંધુ નદીના કારણે દબાઇ ગયા હતા. જેના કારણે તે મુખ્ય ક્ષેત્રથી અલગ થઇ ગયો અને દ્વીપની જેમ છીછરા પાણીમાં ડુબી ગયો. 1819માં આવેલા એક ભૂકંપના કારણે અહીંનું ભૌગોલિક પરિદૃશ્ય બદલાઇ ગયુ અને સિંધુ નદી પશ્ચિમ તરફ વહેવા લાગી અને રણ ખારા કણો સાથે વિશાળ રણમાં બદલાઇ ગયું. રણનો એક ભાગ દલદલમાં બદલાઇ ગયો અને જ્યારે તેનું પાણી ગરમીઓમાં સુકાઇ જાય તો તે બરફની જેમ સફેદ દેખાવા લાગે છે.

પ્રાચીન ભારતમાં કચ્ચની ઉપસ્થિતિને સાબિત કરતું એક તથ્ય મળે છે, જેમાં ખાદિર નામના કચ્છના એક દ્વીપ હડપ્પાના ખોદકામમાં મળી આવ્યા હતા. કચ્છ પર સિંધના રાજપૂત રાજાઓનું શાસન હતું, પરંતુ બાદમાં જાડેજા રાજપૂત રાજા ખેંગરાજીના સમયમાં ભુજ કચ્છની રાજધાની બની ગયું. મોગલ કાળમાં 1741માં ઇ0માં લખપતજી-1 કચ્છના રાજા બન્યા અને તેમણે પ્રસિદ્ધ અજના મહેલ બનાવવાનો આદેશ આપ્યો. લખપજતી લેખકો, નર્તકો અને ગાયકોનું સન્માન કરતા હતા અને તેમના શાસન કાળ દરમિયાન કચ્છે સાંસ્કૃતિક રીતે ઘણી ઉન્નતિ કરી.

1815 ઇ0માં અંગ્રેજોએ ભુજિયો ડુંગર પર કબજો કર્યો અને કચ્છ અંગ્રેજી જિલ્લો બની ગયો. બ્રિટશ શાસન કાળમાં જ કચ્છમાં પ્રાગ મહેલ, રંજીત વિલાસ મહેલ, માંડવીનો વિજય મહેલ બનાવવામાં આવ્યો. ભારત આઝાદ થયો ત્યારે દેશનો હિસ્સો બનતા પહેલા શાહી રાજ્ય હોવાના કારણે એ સમયગાળામાં અહીં ઘણો વિકાસ થયો.

કચ્છના રણના બહારના ભાગમાં પારિસ્થિતિક રીતે મહત્વપૂર્ણ બન્ની ઘાસના મેદાન જોવા મળે છે. મંદિરમાં કચ્છની ખાડી, પશ્ચિમમાં અરબ સાગરથી ઘેરાયેલાં કચ્છની ઉત્તર અને પૂર્વ ભાગમાં ક્રમશઃ મોટા અને નાના રણ જોવા મળે છે. આ રણ દલદલના ક્ષેત્રમાં હોય છે. કચ્છના કંડલા અને મુદ્રા નામે બે બંદરો સમુદ્રી માર્ગો માટે ખાડી તથા યુરોપીય દેશો માટે નજીક છે.

સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવેતી ભાષા કચ્છી છે, પરંતુ ત્યાં ગુજરાતી, હિન્દી અને સિંધી પણ બોલવામાં આવે છે. કચ્છી ભાષાની મૂળ લિપિ લુપ્ત થઇ ગઇ છે, તેથી તેને હવે ગુજરાતી લિપિમાં લખવામાં આવે છે. કચ્છમાં અનેક સમૂહ અને સમુદાય રહે છે પાડોશમાં મેવાડ, સિંઘ, અફઘાનિસ્તાન ક્ષેત્રોમાં પ્રવાસી આવીને કચ્છના મૂળ નિવાસી સાથે મળી ગયા અને આ સમૂહોનું નિર્માણ થયું.

લખપત કિલ્લો ટાઉન

લખપત કિલ્લો ટાઉન

કચ્છમાં આવેલો લખપત કિલ્લો ટાઉન

લખપત કિલ્લા ટાઉનની બીજી તસવીર

લખપત કિલ્લા ટાઉનની બીજી તસવીર

કચ્છમાં આવેલા લખપત કિલ્લા ટાઉનની બીજી તસવીર

વાસ્તુનો સુંદર નમુનો

વાસ્તુનો સુંદર નમુનો

કચ્છમાં આવેલી સિયોટ ગુફાઓ વાસ્તુનો સુંદર નમુનો

સિયોટ ગુફાઓ

સિયોટ ગુફાઓ

કચ્છમાં આવેલી સિયોટ ગુફાઓ

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ, ઘુડખર અભ્યારણ્ય

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ, ઘુડખર અભ્યારણ્ય

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ, ઘુડખર અભ્યારણ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X