For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરના ઓખામઢી બીચની સુંદરતાને નિહાળો તસરીવોમાં....

|
Google Oneindia Gujarati News

મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને જામનગરના ઓખામઢી બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ.

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ 10 તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઓખામઢી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, માછીમારી તેમ જ પશુપાલન છે. ઓખામઢીનો દરિયાકિનારો ખૂબ જ સુંદર છે અને રમણીય પણ છે.

જામનગર જિલ્લામાં ચાર મહત્વના બીચ આવેલા છે જેમાં બેટ-દ્વારકા, શીવરાજપુર, પોશીત્રા અને ઓખા મઢીનો સમાવેશ થાય છે. ઓખામઢી દરિયા કિનારાની કૂદરતી સુંદરતા જોઇને આપને અહીં જ રહેવાનું મન થઇ જશે. અત્રે લોકો પિકનીક અને ફરવા માટે દૂર-દૂરથી આવે છે. આ બીચને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવાની તૈયારી ચાલું થઇ ગઇ છે. અત્રે આવવા માટે આપને અમદાવાદ, જામનગર અને દ્વારકાથી સીધી બસ મળી રહેશે.

આવો ઓખામઢીના દરિયા કિનારાને માણીએ તસવીરોમાં...

ઓખામઢી બીચ

ઓખામઢી બીચ

મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને જામનગરના ઓખામઢી બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ.

ઓખામઢી બીચ

ઓખામઢી બીચ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ 10 તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.

ઓખામઢી બીચ

ઓખામઢી બીચ

ઓખામઢી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, માછીમારી તેમ જ પશુપાલન છે. ઓખામઢીનો દરિયાકિનારો ખૂબ જ સુંદર છે અને રમણીય પણ છે.

ઓખામઢી બીચ

ઓખામઢી બીચ

જામનગર જિલ્લામાં ચાર મહત્વના બીચ આવેલા છે જેમાં બેટ-દ્વારકા, શીવરાજપુર, પોશીત્રા અને ઓખા મઢીનો સમાવેશ થાય છે. ઓખામઢી દરિયા કિનારાની કૂદરતી સુંદરતા જોઇને આપને અહીં જ રહેવાનું મન થઇ જશે.

ઓખામઢી બીચ

ઓખામઢી બીચ

અત્રે લોકો પિકનીક અને ફરવા માટે દૂર-દૂરથી આવે છે. આ બીચને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવાની તૈયારી ચાલું થઇ ગઇ છે. અત્રે આવવા માટે આપને અમદાવાદ, જામનગર અને દ્વારકાથી સીધી બસ મળી રહેશે.

આવો બિહારની યાત્રા કરીએ એક્સક્લુઝિવ તસવીરોમાં...

આવો બિહારની યાત્રા કરીએ એક્સક્લુઝિવ તસવીરોમાં...

જોવા માટે અત્રે ક્લિક કરો...જોવા માટે અત્રે ક્લિક કરો...

English summary
Okha Madhi is beautiful beach of Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X