For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુઃખી યાદોને ભુલાવી છે તો પહોંચી જાઓ આ સ્થળે

|
Google Oneindia Gujarati News

હર્યા ભર્યા ગાઢ જંગલો, સુંદર ઝીલ અને વિશાળ પર્વતોની શ્રેણીઓ ઉપરાંત કોંકણ બેલ્ટ સાવંતવાડી એક ઘણું જ આકર્ષક પ્રવાસન સ્થળ છે. આવી પરિસ્થિતિઓના કારણે એ કહેવામાં જરા પણ અતિશિયોક્તિ નહીં થાય કે સાવંતવાડીને માં પ્રકૃતિના સાચા આશીર્વાદ પ્રાપ્ત છે. તેની રચના એટલી જટીલ છે, તેનો સાંસ્કૃતિક રંગ એટલો જ સુંદર અને મનમોહક છે.

સાવંતવાડી, મહારાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમમાં વસેલા સિંધુદુર્ગ જિલ્લામાં એક નાનું અમથુ શહેર છે. આ શહેરનું નામ સાવંતવાડી અહીં રહેતા શાસકોં ખેમ-સાવંતના વંશ બાદ રાખવામાં આવ્યું છે. આ અહીંનો શાહી પરિવાર હતો અને આ પરિવારના સન્માનને ધ્યાનમાં રાખીને આ સ્થળનું નામ સાવંતવાડી પડ્યું.

આ સ્થળ સાવંતવાડી પોતાના પૂર્વ પશ્ચિમમાં અરબ સાગર પર પશ્ચિમી ઘાટ સાથે જોડાયેલું છે. સાથે જ આ સ્થળને કાવ્ય પ્રેમીઓનું સ્થળ પણ કહેવામાં આવે છે. આ સ્થળ ઘણું જ શાંત અને નિર્મળ છે, આ સ્થળ અંગે એવું કહેવામાં આવે છે કે, આ ધીમી ગતિનું સ્થળ છે. અહીં જઇને વ્યક્તિ સહેલાયથી પોતાનું આત્મ વિશ્લેષણ કરી શકે છે. એમ પણ કહીં શકાય છે કે આ સ્થળ વ્યક્તિને તેનું આત્મ વિશ્લેષણ કરવામાં મદદ કરશે. જો વ્યક્તિને તેની યાદોને ભુલાવી છે તો તે જરૂર આ સ્થળની મુલાકાત લે.

આ સ્થળ હરવા ફરવા માટે એક આદર્શ સ્થળ છે. સાવંતવાડી સંપૂર્ણપણે કોંકળ સ્વાદના દર્શનોવાળુ સ્થળ છે અને આ સ્થળ ગોવાના પ્રસિદ્ધ સમુદ્ર તટથી અમુક કિ.મીના અંતરે છે. જ્યારે પણ તમે ગોવાની મુલાકાતે જાઓ તો આ સ્થળની મુલાકાત જરૂરથી લેવી જોઇએ. તો ચાલો તસવીરો થકી નીહાળીએ મહારાષ્ટ્રના સાવંતવાડીને.

શિલ્પગ્રામ

શિલ્પગ્રામ

સાવંતવાડીમાં આવેલું શિલ્પગ્રામ

સાવંતવાડી ગાર્ડન

સાવંતવાડી ગાર્ડન

મહારાષ્ટ્રમાં આવેલા સાવંતવાડીનું ગાર્ડન

નરેન્દ્ર હિલ

નરેન્દ્ર હિલ

સાવંતવાડીમાં આવેલું નરેન્દ્ર હિલ

શહેરની એક ઝલક

શહેરની એક ઝલક

મહારાષ્ટ્રમાં આવેલા સાવંતવાડી શહેરની એક ઝલક

સાવંતવાડીનો સુંદર નજારો

સાવંતવાડીનો સુંદર નજારો

મહારાષ્ટ્રના સાવંતવાડી શહેરનો સુંદર નજારો

મોતી તળાવ

મોતી તળાવ

સાવંતવાડીમાં આવેલું મોતી તળાવ

સાવંતવાડીનું શિલ્પગ્રામ

સાવંતવાડીનું શિલ્પગ્રામ

સાવંતવાડીમાં આકર્ષણનું કેન્દ્ર શિલ્પગ્રામ

માટીની મૂર્તિઓ

માટીની મૂર્તિઓ

શિલ્પગ્રામમાં આવેલી માટીની મૂર્તિઓ

શિલ્પગ્રામનો અંદરનો નજારો

શિલ્પગ્રામનો અંદરનો નજારો

સાવંતવાડીમાં આવેલા શિલ્પગ્રામનો અંદરનો નજારો

શિલ્પગ્રામનો ગેટવે

શિલ્પગ્રામનો ગેટવે

સાવંતવાડીમાં આવેલા શિલ્પગ્રામનો ગેટવે

English summary
Spanning lush forests, picturesque lakes and towering mountain ranges, the Konkan Belt interwoven with its complex and varying cultural hues makes for a true blessing from Mother Nature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X