For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિક્કિમ, જ્યાં મનમોહી લે તેવા છે બર્ફાચ્છિદ પર્વત

|
Google Oneindia Gujarati News

કોઇ પ્રવાસન સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નતી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે જ્યાં પહેલા પણ લોકો જઇ ચૂક્યા છે, અથવા તો એવું સ્થળ જ્યાં વધુ લોકો નથી ગયા. બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા મળે છે.

પણ વાત જ્યારે એવા સ્થળ પર જવાની હોય, જે પોતાના સુંદર પ્રાકૃતિ સ્થળ, બરફથી ઢંકાયેલા પર્વતો, રંગબેરંગી ફૂલોના મેદાન, પ્રાચીન પાણી અને પિંડ અને અન્ય અનેક કારણોથી સ્થાનિક નિવાસીઓ દ્વારા ‘જન્નત'ના નામથી પોરકારવામાં આવે છે, તો આ સફર અત્યંત મોહલ લાગવા લાગે છે.

પરંતુ એવુ કયુ કારણ હોઇ શકે છે કે જે એટલું આકર્ષક હોય કે અમુક શબ્દોથી જ તેને અદ્ભુત અને બેમિસાલ બનાવી દે? અમે વાત કરી રહ્યાં છીએ શાનાદર સિક્કિમની. સિક્કિમને ભારતના સુંદર રાજ્યોમાનું એક માનવામાં આવે છે, અને ત્યાંની પ્રકૃતિના વરદાનથી ભરેલા આ જાદૂઇ સ્થળ હિમાલય પર્વત ક્ષેત્રમાં સ્થિત છે. એવા અનેક સ્થળોમાં આ સ્થળ પણ ઘણાં મહત્વના સ્થાનોના કારણે જાણીતું છે અને એવુ કહેવામાં આવે છે કે પોતાના જીવનકાળમાં જો તમે અહીં ના ગયા તો તમે કંઇક ગુમાવ્યું છે.

સિક્કિમ જતી વખતે તમને સલાહ આપવામાં આવે છે કે, કેટલાક પ્રમુખ સ્થળોને જરૂર જુઓ અને ત્યાંની ગતિવિધિઓમાં ભાગ લો. અહીંનું પ્રમુખ સ્થળ છે ગંગટોક જ્યા પહોંચીને તમે ત્સોમ્ગો ઝીલ, ડિયર પાર્ક, નાથુલા પાર્ક, રુમટેક મઠ, ઇંચી મઠ, તશી દાર્શનિક સ્તળ અને લાલ બજારમાં ફરી શકો છો. અહીં અન્ય કેટલાક જોવાલાયક સ્થળોમાં, સિક્કિમના મહાન સાધુ ગુરુ પદ્મસંભની સૌથી ઉંચી મૂર્તિ જે નામચીમાં છે, સુંદર રોડોડેનડ્રોન સેંચ્યુઅરી જેમાં રાજ્યના વિવિધ પ્રજાતિના ફૂલ છે. કંચનજંગા પર્વત- વિશ્વનો ત્રીજો સૌથી ઉંચો પર્વત છે, અનેક પવિત્ર અને તેજસ્વી બૌદ્ધ મઠ, સુંદર ઘાટીઓ, નદીઓ, સિક્કિમના શાનદાર ગરમ સોતા, કેટલાક ન જોયેલા સ્થળો જે બસ્તી અને પારિસ્થિતિક પર્યટન માટે ઉપયુક્ત છે, ઘાટીઓની શ્રેણી જે સાહસી અને જોખમ ભરેલા ખેલ-કૂદ માટે યોગ્ય છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સિક્કિમને.

માઘી મેલ

માઘી મેલ

જોરેથાંગનો માઘી મેલ, જેમાં રાખવામાં આવેલા શસ્ત્ર

 સિંગશોર પુલ

સિંગશોર પુલ

ઉટ્ટારેનો સિંગશોર પુલ

 યુમથાંગનું ઝરણુ

યુમથાંગનું ઝરણુ

યુમથાંગમાં આવેલું સાત બહેનનું ઝરણુ

કેચેઓપરલ્ડ્રી ઝીલ

કેચેઓપરલ્ડ્રી ઝીલ

યુકસોમમાં આવેલી કેચેઓપરલ્ડ્રી ઝીલ

મંખિમ મંદિર

મંખિમ મંદિર

અરિતારમાં આવેલુ મંખિમ મંદિર

 લાચુંગ મઠ

લાચુંગ મઠ

લાચુંગમાં આવેલો મઠ

સમુદ્રપત્સે હિલ્સ

સમુદ્રપત્સે હિલ્સ

નામચીમાં આવેલી સમુદ્રપત્સે હિલ્સ

રુમટેક મઠ

રુમટેક મઠ

રુમટેકમાં આવેલુ રુમટેક મઠ

 ગુરડોંગમાર ઝીલ

ગુરડોંગમાર ઝીલ

લાચુંગમાં આવેલું ગુરડોંગમાર ઝીલ

 સંગચોએલિંગ મઠ

સંગચોએલિંગ મઠ

પેલિંગમાં આવેલું સંગચોએલિંગ મઠ

બુદ્ધની પ્રતિમા

બુદ્ધની પ્રતિમા

ગંગટોકમાં આવેલા નામગ્યાલ તિબ્બટશાસ્ત્ર સંસ્થાનની બુદ્ધની પ્રતિમા

કંચનજંગા

કંચનજંગા

કંચનજંગાનો માઇન્ટ સિનિઓલ્ચુ

English summary
Traveling is always considered rejuvenating. Visiting a destination be it explored or unexplored will always have something wonderful to offer to all the Travel aficionados out there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X