For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 2000 રૂપિયાની નોટમાં છુપાયું છે આ સિક્રેટ ફિચર, તમે જોયું?

રિઝર્વ બેંકે તેની નવી 2000 રૂપિયાની નોટમાં આ ખાસ સિક્રેટ ફિચર એડ કર્યું છે જુઓ તેનો વીડિયો.

|
Google Oneindia Gujarati News

500 અને 1000 રૂપિયાની નોટ બંધ કર્યા બાદ સરકારે નવી 2000 રૂપિયાની નોટ બહાર પાડી છે. આ નવી નોટ આવતા જ તેના અંગે વિવિધ પ્રકારની અફવાઓ પણ ફેલવવા લાગી છે. જો કે પિંક કલરની આ નવી નોટમાં એક સિક્રેટ ફિચર છે.

અંબાણી અને અદાણીને તો નોટબંધી વિષે પહેલા જ ખબર હતી!અંબાણી અને અદાણીને તો નોટબંધી વિષે પહેલા જ ખબર હતી!

જેના લીધે કરીને આ નોટને કોપી કરવું નકલી નોટો બનાવનાર માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સુરક્ષા એજન્સીઓ આ નોટની ખૂબ જ સુરક્ષાને લઇને ખૂબ જ મહેનત કરી છે. જેના કારણે આ નોટની કોપી કરવી એટલી સરળ ના બને.

2000 rs note

નોટમાં શું છે સિક્રેટ ફિચર?
ત્યારે આ નોટમાં ખાસ સિક્રેટ ફિચર શું છે તે હવે અમે તમને જણાવાના છીએ. 2000 રૂપિયાની નોટમાં તમે જ્યારે ગાંધીજીની તસવીર ધ્યાન આપીને જોશો તો તમને તેમાં આ ખાસ વાત દેખાશે. ગાંધીજીના ચશ્મા પર નાના અક્ષરોમાં RBI લખેલું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખાસ ફિચરને કોપી કરવું અશક્ય છે.
અફવાઓ
નોંધનીય છે કે 2000 રૂપિયાની નોટને લઇને અનેક અફવાઓ પણ ઊડી રહી છે. જેમ કે તેમાં નેનો ચિપ છે. તે રંગ છોડે છે. પણ રિઝર્વ બેંકએ આ તમામ અફવાઓને ખોટી ગણાવી છે. ત્યારે 2000 રૂપિયાની નોટ પરના આ ખાસ સિક્રેટ ફિચરને જુઓ નીચેના આ વીડિયોમાં....

English summary
The Reserve Bank of India officially announced all the details about the new Rs 2,000 notes, however we told you about the new hidden security feature in 2000 note.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X