કચ્છના 4088 ખેડૂતોએ લાભ લીધો, જાણો ટ્રેક્ટર ખરીદી પર કેટલી સબસિડી આપી રહી છે ગુજરાત સરકાર?

Subsidy on the purchase of tractors By Gujarat Government: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી.

Agriculture News

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X