ખુબ જ નસીબદાર છે આજે જન્મેલા લોકો કેમ કે આજે છે 9+9
આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ માટે પોતાનો જન્મ દિવસ ઘણો જ ખાસ હોઈ છે પણ જે લોકો આજે જનમ્યા છે તેમના માટે ખાસ છે. અંકજ્યોતિષ જ્યોતિમાં શર્મા મુજબ આજે જન્મેલા બાળકો માટે આજનો દિવસ ખુબ જ શુભ છે કારણકે આજે છે 9+9.
જાણો કઈ રીતે?
આજની તારીખ: 08-01-2016
હવે આ તારીખનો નંબર કાઢો:
8+1+2+0+1+6
9+2+7
9+9
18
1+8
9
આનો મુલાંક પણ 9 છે અને શુભ નંબર પણ 9. તો જાણો કયો શુભ સંદેશ લઇને આવ્યો છે આજનો દિવસ...

ભણતર
આજ નો દિવસ બાળકો માટે શુભ છે તેઓ ને પરીક્ષા નું સારું પરિણામ મળશે

નોકરી
આજે જન્મેલા લોકોને સારી નોકરી મળી શકે છે અને જો નોકરી કરતા હોઈ તો સારું પ્રમોસન મળી શકે છે

લગ્ન
જો છોકરી કે છોકરો લગ્ન યોગ્ય છે તો તેમના માટે સારા યોગ છે

તબિયત
આજના જન્મેલા લોકોની તબિયત સારી રહશે પણ વર્ષ ના અંત સુધી તેમને નાની મોટી બીમારી પણ થઇ શકે છે

સફળતા જ સફળતા
આજના જન્મેલા લોકો પણ કિસ્મત ખુબ જ મેહરબાન રહશે












Click it and Unblock the Notifications
