જાણો D અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓનો સ્વભાવ કેવો હોય છે?

Posted By:
Subscribe to Oneindia News

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે.

deepika

તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. જાણો D અક્ષર વાળા કેવા હોય છે?

daina
 •  જેમનુ નામ D અક્ષરથી શરુ થાય છે તેઓ જે મેળવવા માંગે છે, તેની માટે તે કોઈપણ કિંમત ચૂકવે છે. પોતાની જીદ માટે જે પણ કરવુ પડે તે કરી જાય છે.
 •  તેઓ પોતાના કામ અને નજીકના લોકો પ્રત્યે સમર્પિત હોય છે.
 •  પોતાની વસ્તુઓને લઈ તેઓ ક્યારેય સમાયોજન સાધતા નથી. પોતાની વસ્તુઓ તેમને શેયર કરવામાં માનતા નથી.
dimple
 •  D અક્ષર વાળા લોકો જે મંજિલ મેળવવા ઈચ્છે છે તે જ્યાં સુધી મળી ન જાય ત્યાં સુધી શાંતી થી બેસતા નથી. બીજાની સાંભળ્યા વિના તેમને જે કરવુ છે તે કરીને જ ઝંપે છે.
 •  તેમનો સ્વભાવ જીદ્દીલો હોય છે. કોઈ કોઈ બાબતે તેઓ ખુબજ જીદ્દી બની જાય છે.
 • તેઓ જે પણ મેળવે છે તે પોતાની મહેનતના દમે મેળવે છે. તેઓ પોતાની મહેનતથી જ જીવનમાં આગળ આવે છે.
Disha patani
 • તેઓ સેલ્ફ મેડ પર્સન હોય છે.
 •  સરસ્વતી અને લક્ષ્મી બંનેની તેમના પર કૃપા રહે છે.
 •  તેઓ દરેક કામ કંઈક જુદી રીતે કરે છે, જેને કારણે તેઓ સફળતાના ઉંચા શિખરો સુધી પહોંચે છે.
 • તેઓ પ્રેમ અને સંબંધો પ્રત્યે વધુ ધ્યાન આપે છે, જેને કારણે ક્યારેક તેઓ સ્વાર્થી પણ ગણાય છે.
deepika
 •  તેમની લવ-લાઈફ ઘણી ખુશનુમા હોય છે, તેઓ પોતાના પ્રેમને ઘણું મહત્વ આપે છે.
 •  તેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. સરસ્વતી તેમના મુખે વિરાજે છે. તેઓ મોટાભાગના વિષયોમાં રસ ધરાવતા હોવાથી તેમની પાસે માહિતીનો ખજાનો હોય છે.
 •  તેમની પાસે બેસવાથી તમને કંઈક ને કંઈક નવુ શીખવા મળશે.

E અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી

English summary
our Name is your identity but your name affects your personality. For Example, D Letter is a synonyms of synonyms of Dedication.
Please Wait while comments are loading...