30 મેના રોજ જન્મેલા લોકો પ્રગતિપ્રિય હોય છે...
જો આજે આપના કોઇ ખાસ મિત્ર, અથવા સંબંધીનો જન્મદિવસ છે અને આપ તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગો છો પરંતુ આપ તેના માટે શું ખરીદો તેની અવઢવમાં છો. કારણ કે આપ તેની પસંદ-નાપસંદથી વાકેફ નથી, તો આપ ચિંતા ના કરો. અમે આપની મુશ્કેલી દૂર કરી આપીશું. અમે આપને બતાવીશું કે 30 મેના રોજ જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે અને તે કેવી ચીજવસ્તુઓમાં રસ દાખવે છે.
તો સાંભળો 30 મે એટલે કે મૂળાંક 3+0=3 એટલે કે મૂળાંક 3 વાળા લોકો ખૂબ જ ખુશ મિજાજી હોય છે. તેમની પર મા લક્ષ્મીજીની વિશેષ કૃપા હોય છે અને આ મૂળાંકવાળા લોકો સંપતિવાન પણ હોય છે. તેમનું વૈવાહિક જીવન ખૂબ જ શુખમય હોય છે તેઓ પોતાના પાર્ટનરની ખૂબ જ કેર કરે છે. તેમને જીવનમાં બધું જ મળે છે, રૂપિયા, ઇજ્જત, પ્રેમ, મિત્રો બધું જ.

31 મેના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
