Cancer(Kark) Business Horoscope 2023: ઉન્નતિના અણસાર

સિંહ રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જાણવા માટે અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.

Cancer Business Horoscope 2023: કર્ક રાશિના લોકો માટે 2023નુ વર્ષ પણ 2022ની શુભતાઓથી ભરેલુ રહેશે. વેપારમાં જે પ્રગતિ ગયા વર્ષે થવાની હતી તે આ વર્ષે પૂર્ણ થશે. વર્ષમાં શનિની અસરને કારણે વચ્ચે ચોક્કસ ઉતાર-ચઢાવ આવશે પરંતુ અંતે તમે એક મજબૂત અને સફળ વેપારી તરીકે ઉભરી આવશો. વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીથી શનિના રાશિ પરિવર્તનને કારણે પેટ્રોલિયમ પેદાશો, કૃષિ પેદાશોના કાર્યોથી લાભ થશે.

cancer

લાભ નહિ મળે

પ્રોપર્ટી બ્રોકિંગ, બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર્સને પણ તેમના કામને વિસ્તારવાની તક મળશે. આયાત-નિકાસના કામથી વિશેષ લાભ થવાની સંભાવના છે. માર્ચથી જૂન સુધી નવા કામ, નવા કરાર અને નવા લોકોના સંપર્કમાં આવવાથી લાભ થશે. જૂનથી ઓગસ્ટના મધ્યમાં વેપારમાં રાહત રહેશે. કામોમાંથી ઇચ્છિત લાભ નહિ મળે.

બિઝનેસની દુનિયામાં છવાઈ જશો

તેથી તે સમય દરમિયાન જે કંઈ ચાલે છે, તેને જેમ છે તેમ રહેવા દો. ઑગસ્ટ પછીનો આખો સમય નવા ઉદ્યોગપતિઓ માટે ખાસ કરીને લાભદાયી રહેશે જેઓ શરૂઆત કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ માટે મોટું ફંડિંગ મળવાથી તરત જ કામમાં ઝડપ આવશે અને તમે બિઝનેસની દુનિયામાં છવાઈ જશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X