Makar (Capricorn) Career Horoscope 2021: મકર રાશિના જાતકો કરિયરમાં નવી ઉંચાઈ આંબશે

Makar (Capricorn) Career Horoscope 2021: મકર રાશિના જાતકો કરિયરમાં નવી ઉંચાઈ આંબશે

Makar (Capricorn) Career Horoscope 2021: મકર રાશિના લોકોના કરિયરના હિસાબે વર્ષ 2021 બહુ મહત્વપૂર્ણ છે અને ચારો તરફ લાભ જ લાભ થતો દેખાઈ રહ્યો છે. વર્ષ 2021 પ્રવેશ કુંડલીમાં લગ્નમાં જ શનિ અને ગુરુની ઉપસ્થિતિ તમને પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. પછી તમે નોકરીમાં હોવ કે બિઝનેસમાં તમારી કાર્યકુશળતાના દમ પર કરિયર ચમકાવવામાં સફળ થશો. આ દરમ્યાન જો કોઈ પરેશાની આવી તો પણ તમે તેને બૌદ્ધિકતાથી દૂર કરી લેશો.

career horoscope capricorn

એપ્રિલથી જુલાઈના સમયમાં તમે કાર્યમાં પરિવર્તન કરવાનું વિચારશો અને સારી વાત એ છે કે આમાં તમને રાહત અને લાભ પ્રાપ્ત થશે. આ બદલાવ તમારા માટે સારો રહેશે. તમે કોઈ એવા શહેરમાં જઈ નોકરી અથવા બિઝનેસ કરવા માંગશો જેનાથી તમારા પૂર્વમાં જોડાણ રહ્યું છે, પછી તે તમારું જન્મ શહેર હોય કે તમે પહેલાં ત્યાં રહ્યા હોવ. આ દરમ્યાન તમારા પૈતૃક વ્યવસાયને આગળ વધારશો. જુલાઈ બાદ ઓક્ટોબર સુધીનો આખો સમય આકરી મહેનતનો રહેશે. આ દરમ્યાન શનિ-ગુરુ વક્રી થવાના કારણે કામ અચાનક અટકી શકે છે. પ્રોજેક્ટ અટકી શકે છે. નોકરીમાં પ્રગતિના ચાન્સ હોલ્ડ પર ચાલ્યા જશે પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે આ દરમ્યાન પણ આત્મવિશ્વાસ બનાવી રાખો અને મહેનતમાં કોઈ કસર ના છોડો. આ સમયમાં કરેલ મહેનત તમને નિશ્ચિત રૂપે ભવિષ્યમાં પ્રોફિટ આપશે. આ સમયમાં કરવામાં આવેલી મહેનત તમને નિશ્ચિત રૂપે ભવિષ્યમાં પ્રોફિટ આપશે. આ સમયમાં પ્રોપર્ટીના કામકાજ સાથે જોડાયેલા લોકો વિશેષ રૂપે સાવધાની વરતે.

તમારી મહેનતનું શુભ પરિણામ મળશે

નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં બિઝનેસમાં સફળતા મળશે. આ દરમ્યાન તમારી મહેતનું શુભ પરિણામ મળશે. આ દરમ્યાન તમે કુશળતાથી તમારા કામને આગળ વધારી શકશો પરંતુ ધ્યાન રાખો પાર્ટનરશિપમા કામ કરી રહ્યા હોવ તો પારદર્શિતા બનાવી રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની ખોટી ગતિવિધિઓથી પૈસા કમાવવાથી તમે વડીલોની નજરમાં નીચા થઈ જશે.

વર્ષનો ઉપાય

આ વર્ષે શિવ અને હનુમાનજીની આરાધના કરવાથી લાભ થસે. સાથે જ તમારી ક્ષમતા મુજબ ગરીનો સેવા કરતા રહો.

2021ના બિઝનેસ રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X