સ્વપ્નનો પ્રભાવ : જો તમને સપનામાં દેખાઈ ગાય, સાપ કે સિંહ તો..

આપણે આવતા સપના વિશે જેટલું પણ લખવામાં આવે એટલું ઓછુ છે. આપણા મનની અવસ્થાને સમજી શકવું ખુબ જ મુશ્કિલ છે. કારણકે આપણે જયારે સુઈ જઈએ છે ત્યારે આપણું ચંચલ મન સ્વત્રંત થઇને તેજ ગતિથી ભવિષ્ય જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણી આંખો તે સમયે આરામ કરી રહી હોઈ છે.

ઘણી વાર આપણે જે સપનામાં જોઈએ છે તે હકીકતમાં પણ બની સકે છે. સપનાની ઘણી વાતો સાચી બને છે તો કેટલીક સાચી નથી બનતી. આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના જુવે છે.

જુઓ તમે જે સપનામાં જુઓ છો તેનો સાચો મતલબ...

સપનામાં પૂજા થતી દેખાઈ

સપનામાં પૂજા થતી દેખાઈ

જો તમને સપનામાં પૂજા થતી દેખાઈ તો તમારી યોજનાઓમાં લાભ થવાના સંકેત છે.

સપનામાં ભિખારી

સપનામાં ભિખારી

સારા ફળ મળવાના સંકેત છે.

સપનામાં ગાય

સપનામાં ગાય

સપનામાં ગાય

સપનામાં પોતાના ભાઈને જોવું

સપનામાં પોતાના ભાઈને જોવું

નવા મિત્રો બનવાના સંકેત છે.

સપનામાં ભીખ માંગવું

સપનામાં ભીખ માંગવું

પૈસાનું નુકસાન થવાના સંકેત છે.

સપનામાં પોતાની બહેનને જોવું

સપનામાં પોતાની બહેનને જોવું

પરિવારમાં પ્રેમ વધવાના સંકેત છે.

સપનામાં પોતાની મૃત્યુ જોવી

સપનામાં પોતાની મૃત્યુ જોવી

કોઈ મોટો રોગ થવાનો સંકેત છે.

સપના પત્નીને જોવું

સપના પત્નીને જોવું

જીવનમાં પ્રેમ વધવાના સંકેત.

સપનામાં કબુતર

સપનામાં કબુતર

રોગોથી મુક્તિ મળવાના સંકેત.

સપનામાં કોયલ

સપનામાં કોયલ

સ્વાસ્થ્ય લાભ થવાના સંકેત.

સપનામાં સાપ

સપનામાં સાપ

ધંધામાં નુકસાન થવાના સંકેત.

સપનામાં કાગડો

સપનામાં કાગડો

અશુભ સમાચાર મળવાના સંકેત.

સપનામાં ચકલી

સપનામાં ચકલી

નોકરી અને ધંધામાં સફળતા મળવાના સંકેત.

સંકેત સપનામાં સિંહને જોવું

સંકેત સપનામાં સિંહને જોવું

શત્રુઓ પર વિજયનો સંકેત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X