8 સપ્ટેમ્બર 2016: આજનું રાશિફળ વાંચો અહીં
જ્યોતિષ સેક્શનમાં તમારા આજના રાશિફળની વિગતવાર માહિતી જાણો અહીં. સાથે જ જાણો આજે તમારો કેવો દિવસ પસાર થશે. તમામ 12 રાશિઓના રાશિફળ વિષે જાણકારી મેળવો નીચેના આ આર્ટીકલમાં....

મેષ- બોસ સાથે વૈચારિક મતભેદ થવાની શક્યતા છે.
વૃષભ- આજે તમને મિશ્ર ફળ મળશે.
મિથુન- પ્રેમ સંબંધો માટે યોગ્ય સમય નથી.
કર્ક- નિરથક કાર્યોમાં શક્તિ અને નાંણાનો વ્યય થશે.
સિંહ- કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ વધી શકે છે.
તુલા- ખર્ચા વધશે જેના કારણે મુશ્કેલીઓનો ભાર પણ વધશે.
વૃશ્ચિક- બિમાર થવાની સંભાવના વધશે. સ્વાસ્થયનો ખ્યાલ રાખવો
ધનુ- તમે લોકોનો વિશ્વાસ જીતી શકશો.
મકર- કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
કુંભ- વિપરિત પરિસ્થિતિનો સામનો થશે પણ તમે સક્ષમરૂપે તેનો સામનો કરી શકશો.
મીન- પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.












Click it and Unblock the Notifications
