Gajkesari Rajyog 2023 : 22 માર્ચના રોજ સર્જાશે ગજકેસરી યોગ, ત્રણ રાશિનું ખુલશે કિસ્મત

Gajkesari Rajyog 2023 : વૈદિક જ્યોતિષમાં ઘણા પ્રકારના યોગ જણાવવામાં આવ્યા છે. આવા રાજયોગ કુંડળીમાં હોય તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ વ્યક્તિ સરળતાથી નીકળી જાય છે અને જીવનમાં સફળ થાય છે.

Gajkesari Rajyog 2023 : વર્ષ 22 માર્ચ, 2023ના રોજ ગજકેસરી યોગ સર્જાઇ રહ્યો છે. મીન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિને કારણે આ ગજકેસરી રાજયોગ સર્જાશે. ગ્રહ-નક્ષત્રની ચાલનો પ્રભાવ તમામ રાશિઓમાં જોવા મળે છે. આવામાં ગજકેસરી યોગની અસર તમામ રાશિઓ પર થશે, જેમાંથી ત્રણ રાશિ પર ગજકેસરી યોગની અસર શુભ થશે.

કર્ક રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

કર્ક રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

ગજકેસરી રાજયોગની શુભ અસર કર્ક રાશિ પર જોવા મળશે. આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દીમાં સારું પ્રદર્શન કરશો. તમારાવિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે.

સરકારી નોકરી મળવાના ચાન્સ

સરકારી નોકરી મળવાના ચાન્સ

આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. સરકારી નોકરીમળવાના ચાન્સ પણ છે. જે કામો ઘણા સમયથી અધૂરા હતા, હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

ધન રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

ધન રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

ધન રાશિના લોકો માટે ગુરુ-ચંદ્રના સંયોગની શુભ અસર જોવા મળશે. આ સમય દરમિયાન તમને અચાનક પૈસા મળી શકે છે. વેપારનોવિસ્તાર કરી શકશો.

વિશેષ લાભ મળી શકે છે

વિશેષ લાભ મળી શકે છે

આ સમય દરમિયાન મીડિયા, ગ્લેમર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નવી ડીલની પુષ્ટિ થઈ શકે છે, જે તમનેભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે.

મીન રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

મીન રાશિ પર ગજકેસરી રાજયોગની અસર

ગુરુ અને ચંદ્ર મીન રાશિમાં સંયોજિત છે, તેથી ગજકેસરી રાજયોગની શુભ અસર મીન રાશિના લોકો પર સૌથી વધુ રહેશે.

તમારો આત્મવિશ્વાસ વધશે

તમારો આત્મવિશ્વાસ વધશે

આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. સંબંધો વધુ સારા બનશે. જીવનમાં ખુશીઓ આવશે. તમે પરિવાર સાથે સારો સમયપસાર કરશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X