For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesh Chaturthi 2020: ગણેશ ચાલીસાનો પાઠ કરતા ભક્તો ક્યારેય દુખી નથી થતા

Ganesh Chaturthi 2020: ગણેશ ચાલીસાનો પાઠ કરતા ભક્તો ક્યારેય દુખી નથી થતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 10 દિવસના ગણેશોત્સવનો 22 ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે, આ ખાસ પર્વ પર ભગવાન શ્રી ગણેશ જી ચાલીસાનો પાઠ કરો અને તેના લાભ શું થાય છે જાણો, કહેવાય છે કે દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી બાપ્પાની કૃપા હંમેશા ભક્ત પર રહે છે અને જે ભક્ત પર ગણપતિ દાદાની કૃપા હોય તેવા ભક્ત જિંદગીમાં ક્યારેય દુખી નથી થતા હોતા. ગણેશ ચાલીશાના પાઠ માટે નીચેની સ્લાઈડ વાંચો...

ગણેશ ચાલીસા

ગણેશ ચાલીસા

  • જય ગણપતિ સદ્ગુણ સદન કવવિર બદન કૃપાલા
  • વિઘ્ન હરણ મંગલ કરણ જય જય ગિરિજાલાલ
  • જય જય જય ગણપતિ રાજૂ. મંગલ ભરણ કરણ શુભ કાજૂ
  • જય ગજબદન સદન સુખદાતા. વિશ્વ વિનાયક બિદ્ધિ વિધાતા
  • જય ગજબદન સદન સુખદાતા, વિશ્વ વિનાયક બુદ્ધિ વિધાતા
  • વક્ર તુન્ડ શુચિ શુંડ સુહાવના, તિલક ત્રિપુંડ ભાલ મન ભાવના
  • રાજિત મણિ મુક્તન ઉર માલા, સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા
  • પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં, મોદક ભોગ સુગંધિત ફૂલં
  • સુંદર પીતામ્બર તન સાજિત, ચરણ પાદુકા મુની મર રાજિત
  • ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા, ગૌરી લલન વિશ્વ વિધાતા
  • રિદ્ધિ સિદ્ધિ તવ ચંવર ડુલાવો, મૂષક વાહન સોહત દારે
  • કહૌ જન્મ શુભ કથા તુમ્હારી, અતિ શુચિ પાવન મંગલ કારી
  • એક સમય ગિરિરાજ કુમારી, પુત્ર હેતુ તપ કીન્હા ભારી
  • ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા, તબ પહુંચ્યો તુમ ધરિ દ્વિજ રૂપા
  • અતિથિ જાનિ કે ગૌરી સુખારી, બહુ વિધિ સેવા કરી તુમ્હારી
  • અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા, માતુ પુત્ર હિત જો તપ કીન્હા
  • મિલહિ પુત્ર તુહિ બુદ્ધિ વિશાલા, બિના ગર્ભ ધારણ યહિ કાલા
  • ગણનાયક ગુણ જ્ઞાન નિધાના, પૂજિત પ્રથમ રૂપ ભગવાના
  • અસ કહિ અન્તર્ધાન રૂપ હૈ, પલના પર બાલક સ્વરૂપ હૈ
  • બનિ શિશુ રૂદન જબહિ તુમ ઠાના, લખિ મુખ સુખ નહિં ગૌરી સમાના
  • સકલ મગન સુખ મંગલ ગાવહિં, નભ તે સુરન સુમન વર્ષાવહિં
  • શમ્ભુ ઉમા બહુદાન લુટાવહિં, સુર મુનિ જન સુત દેખન આવહિં
  • લખિ અતિ આનંદ મંગલ સાજા, દેખના ભી આયે શનિ રાજા
  • નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં, બાલક દેખન ચાહત નહીં
  • ગિરજા કછુ મન ભેદ બઢાયો, ઉત્સવ મોર ન શનિ તુહિ ભાયો
  • કહન લગે શનિ મન સકુચાઈ, કા કરિહૌ શિશુ મોહિ દિખાઈ
  • નહિં વિશ્વાસ ઉમા કર ભયઉ, શનિ સોં બાલક દેખન કહ્યઉ
  • પંડતહિં શનિ દગ કોણ પ્રકાશા, બાલક શિર ઉડિ ગયો આકાશા
  • ગિરજા ગિરીં વિકલ હ્યૈ ધરણી, સો દુખ દશા ગયો નહિં વરણી
  • હાહાકાર મચ્યો કૈલાશા, શનિ કીન્હ્યોં લખિ સુત કો નાશા
  • તુરત ગરુડ ચઢિ વિષ્ણુ સિધાયે, કાટિ ચક્ર સો ગજ શિર લાયે
  • બાલક કે ધડ ઉપર ધારયો, પ્રાણ મંત્ર પઢ શંકર ડારયો
  • નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે, પ્રથમ પૂજ્ય બુદ્ધિ નિધિ વર દીન્હે
  • બુદ્ધિ પરીક્ષા જબ શિવ કીન્હા, પૃથ્વી કી પ્રદક્ષિણા લીન્હા
  • ચલે ષડાનન ભરમિ જુલાઈ, રચી બૈઠ તુમ બુદ્ધિ ઉપાઈ
  • ચરણ માતૃ-પિતા કે ઘર લીન્હેં, તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં
  • ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે, નભ તે સરુન સુમન બહુ બરસે
  • તુમ્હારી મહિમા બુદ્ધિ બઢાઈ, શેષ સહસ મુખ સકૈ ના ગાઈ
  • મૈં મતિ હીન મલીન દુખારી, કરહું કૌન બિધિ વિનય તુમ્હારી
  • ભજત રામસુંદર પ્રભુદાસા, લાખ પ્રયાગ કકરા દુર્વાસા
  • અબ પ્રભુ દયા દીન પર કીજૈ, અપની શક્તિ ભક્તિ કુછ દીજૈ
દોહા

દોહા

  • શ્રી ગણેશ યહ ચાલીસા પાઠ કરેં ઘર ધ્યાન નિત નવ મંગલ ગૃહ બસે લહે જગત સન્માના
  • સમ્વત્ અપન સહસ્ત્ર શ ઋષિ પંચમી દિનેશા પૂરણ ચાલીસા ભયો મંગલ મૂર્તિ ગણેશા
ગણેશ ચાલીસાના લાભ

ગણેશ ચાલીસાના લાભ

શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિાના દાતા અને વિઘ્નહર્તા છે, તેમની કૃપાથી ભર્તોને અપરંપાર લાભ પ્રાપ્ત થાય છે, શુભ સમય આવે છે, દરરોજ ચાલીસા કરવાથી ભક્તોના જીવનમાં ક્યારેય કોઈ કમી નથી થતી, આવા લોકોના પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને તેમના પર કોઈ સંકટ નથી આવતું, તેમને સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે.

મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરોમા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરો

English summary
Ganesh Chaturthi 2020: benefits of reading ganesha chalisa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X