Gemini(Mithun) Business Horoscope 2023: ઉન્નતિના અણસાર

મિથુન રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જાણવા માટે અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.

Gemini Business Horoscope 2023: મિથુન રાશિના લોકો માટે વર્ષ 2023 બિઝનેસની દ્રષ્ટિએ સ્થિર રહી શકે છે. જો કે આ વર્ષે ઘણા મોટા કામો પણ થવાની સંભાવના છે. આ વર્ષે બિઝનેસની સાથે પરિવારનુ પણ ધ્યાન રાખવુ પડશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીના સમયમાં કામના વિસ્તરણનુ આયોજન કરવામાં આવશે અને માર્ચથી કામ શરૂ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે.

gemini

કાપડ, રેડીમેડ કપડા, હોટલનો ધંધો, અનાજ વગેરેના કામમાં વિશેષ લાભ થશે. નવુ કામ શરૂ કરવુ હોય તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી વચ્ચે કરો, લાભ થશે. માર્ચ અને જૂન વચ્ચે વેપાર પર શનિના પ્રભાવને કારણે થોડી સ્થિરતા અને મંદી આવી શકે છે.

નવા વેપારનો પ્રારંભ કરશો

પરંતુ આ સમય તમને ભવિષ્યમાં નવી ઉર્જા સાથે બિઝનેસ વધારવાની દિશા આપશે. જો તમે સ્ટાર્ટઅપમાં તમારો હાથ અજમાવવા માંગતા હો, તો તમારે નક્કર યોજના બનાવીને મેદાનમાં ઉતરવુ પડશે. કોઈ મહિલાની મદદથી તમે મોટા કાર્યો પૂર્ણ કરી શકશો. જુલાઈના મધ્યથી નવેમ્બર સુધી ગુરુના પ્રભાવને કારણે કાર્યનો વિસ્તાર થશે. નવો ધંધો શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X