ભાગ-8: સપનામાં જો નગ્ન મહિલા દેખાય તો દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઇ શકે છે
[જ્યોતિષાચાર્ય અનુજ કે. શુક્લ] સ્વપ્નોની વ્યાખ્યા વાંચતા પહેલા તમે આંખો બંધ કરો અને યાદ કરો કે તમે આજે રાત્રે સ્વપ્નમાં શું જોયું. ત્યાર બાદ અમારી આ કોલમના તમામ ભાગને ધ્યાનથી વાંચો, નિશ્ચિત રીતે તમને ક્યાંક ને ક્યાંક જ્યોતિષની આ વિદ્યા પર વિશ્વાસ જરૂર થશે.
જે પ્રકારે સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગોના હિસાબથી કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વને જણાવે છે, તેવી જ રીતે આ વિદ્યામાં સ્વપ્નોની વ્યાખ્યા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સ્વપ્નમાં જો કોઇ ખરાબ વસ્તુઓ જોઇએ છીએ, જેમકે લાશ, કચરો, ભૂંડ, કહીએ છીએ કે આજે ઘણું જ ખરાબ સ્વપ્ન જોયું, જાણે શું થવાવું છે, પરંતુ જરૂરી નથી કે ખરાબ વસ્તુઓ જોવાથી ખરાબ જ થાય.
ઉદાહરણ તરીકે જો તમે સાંપને જુઓ છો, ધન આવવાની સંભાવના રહે છે, અને જો તમે સાંપને મરતા જુઓ છો તો શત્રુઓનો નાશ થાય છે. આ શ્રેણી ઘણી લાંબી છે, વાંચવા માટે એક-એક સ્લાઇડ ફેરવતા રહો.
આ પણ વાંચો :

ઢીંગણા સ્ત્રી-પુરષ
જો આપ સપનામાં કોઇ ઢીંગણા સ્ત્રી-પુરુષને જુઓ તો સમજવું કે આપનું આવનારું વર્ષ સારુ રહેશે.

આપની ટોપી ફાટી જવી
જો આપ સપનામાં એવું જુઓ કે આપની ટોપી ફાટી ગઇ છે, અથવા પડી ગઇ છે તો આપે અપમાનનો સામનો કરવો પડી શકે છે.

પોતાને ભૂખ્યા જોવા
જો સપનામાં આપ પોતાની જાતને ભૂખી જોઇ રહ્યા હોવ અને કોઇનાથી કંઇ માગી ના રહ્યા હોવ તો આપ પોતાના પરિશ્રમ થકી ધનવાન બની શકશો.

રેલવે સ્ટેશન
આપ સપનામાં કોઇ બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશનની પાસે ઊભા હોવ તો સમજવું કે આપ આપના યાત્રા કરવાના યોગ છે.

માથાનો દુ:ખાવો
જો આપ સપનામાં પોતાને માથાનો દુ:ખાવો થતા જુઓ તો પોતાની ગુપ્ત વાતોને સાર્વજનિક ના થવા દો નહીંતર સમસ્યામાં મુકાઇ શકો છો.

મેદાન
જો સપનામાં આપ કોઇ એવા મેદાનને જોતા હોવ જ્યાં માત્ર રમત સ્પર્ધા જ થતી હોય, તો આપને કોઇ પદની પ્રાપ્તિ થઇ શકે છે.

વ્હિલ
જો આપ પોતાના સપનામાં વાહનનું પૈડું નીકાળતા જોઇ રહ્યા હોવ તો સમજવું કે કોઇ સંકટ આવવાનું છે.

રોતું બાળક
જો આપ કોઇ રોતા બાળકનું સપનું જોઇ રહ્યા હોવ તો સમજવું કે કોઇ આપત્તિ આવવાની છે.

કોઇ ઘોડીની પ્રસવક્રિયા
આપ સપનામાં કોઇ કોઇ ઘોડીની પ્રસવક્રિયા જુઓ તો સમજવું કે આપના ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ યોજાવાનો છે.

કોઇ સમુદ્ર, જહાજના કેબિનમાં બેઠા હોવ
જો આપ સપનામાં કોઇ સમુદ્ર, જહાજના કેબિનમાં બેઠા હોવ, તો આપ કોઇ કેસમાં ફસાવાના છો અને હાર તથા ધનનો વ્યય પણ થશે.

ધુમ્મસ
જો આપને સપનામાં ધુમ્મસ દેખાય, તો આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તમારા પગ ધોઇ રહ્યા હોવ
સપનામાં આપ જો આપના પગ વૉશ કરી રહ્યા હોવ તો સમજવું કે તમને સમસ્યાઓથી મુક્ત થઇ શકો છો.

જ્યોતિષી
જો આપ સપનામાં કોઇ જ્યોતિષીની પાસે જઇ રહ્યા હોવ તો સમજવું કે સમસ્યા સર્જાઇ શકે છે.

ઘોડાવાળી બગીમાં બેઠા હોવ
સપનામાં આપ બે ઘોડાવાળી બગીમાં બેઠા હોવ તો સમજવું આપ ધનવાન બની શકો છો.

સાંભળવાની ક્ષમતા નબળી થઇ ગઇ હોય
જો આપ સપનામાં સાંભળવાની ક્ષમતા ઓછી થઇ ગઇ હોવાનું જાણો તો સમજવું કે આપ સમસ્યાઓથી મુક્ત થઇ શકો છો.

ફાયર બ્રિગેડની ગાડી
જો આપ આપના સપનામાં કોઇ ફાયરબ્રિગેડની ગાડી જુઓ તો માનવું કે આપની આર્થિક સમસ્યા સમાપ્ત થઇ શકે છે.

સપનામાં સપનું
જો આપ આપના સપનામાં પણ સપનું જોઇ રહ્યા હોવ તો આપે જે જોયું હશે તે સાચું ઠરશે.

કભાથી વાળ ખેંચી રહ્યા હોવ
જો આપ સપનામાં પોતાની જાતને ખભાથી વાળ ખેંચતા જુઓ તો સમજવું કે આપ ધન-ધાન્યથી પરિપૂર્ણ થવાના છો.

કોઇ કેનાલને પાર કરી રહ્યા હોવ
આપ સપનામાં કોઇ કેનાલને પાર કરી રહ્યા હોવ, તો ધનની સમસ્યા અને સામાજિક તથા પારિવારિક સંકટોમાંથી મુક્ત થશો.

નગ્ન મહિલા
જો આપ સપનામાં કોઇ મહિલાનો નગ્ન ફોટો બનાવી રહ્યો હોવ, તો આપની સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
