For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Griha Pravesh Muhurt : જાણો વર્ષ 2018ના ગૃહ પ્રવેશ મુહૂર્ત

કેટલાક લોકો નવા ઘરમાં જતા રહે છે પણ તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. લોકોને આજ મુશ્કેલીઓથી બચાવવા માટે હિંદુ ધર્મ શાસ્ત્રમાં મુહૂર્તનું મોટુ મહત્વ જણાવવામાં આવ્યું છે. મુહૂર્ત વિશે વધુ વાંચો અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કુટુંબ સાથે તે પોતાના ઘરમાં સુખ-શાંતીથી જીવન વિતાવે. પણ કેટલાક લોકો નવા ઘરમાં જતા તો રહે છે પણ તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. લોકોને આજ મુશ્કેલીઓથી બચાવવા માટે હિંદુ ધર્મ શાસ્ત્રમાં મુહૂર્તનું મોટુ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કામ કરતા પહેલા મુહૂર્ત શુદ્ધિ જોઈ લેવી જરૂરી છે. ગ્રહ પ્રવેશ માટે પણ મુહૂર્ત જોવાનું વિધાન છે, કારણ કે તમે જે ઘરમાં રહેવા જઈ રહ્યા છો તે તમારા માટે સમસ્ત પ્રકારે ફયદાયી હોવું જોઈએ.

નક્ષત્ર સર્વશ્રેષ્ઠ મુહૂર્ત

નક્ષત્ર સર્વશ્રેષ્ઠ મુહૂર્ત

ચિંતામણી અનુસાર નૂતન ગ્રહ પ્રવેશ માટે ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, મૃગશિરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર સર્વશ્રેષ્ઠ હોય છે. આ તિથિઓમાં સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર હોય તો વધુ શુભ મનાય છે. તૃતિયા, પંચમી, ષષ્ઠી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી અને ત્ર્યોદશીની તિથિએ નવા ઘરમાં પ્રવેશ કરવાથી તમામ સુખોની પ્રાપ્તિ થાય છે.

ભૂમિપૂજન મુહૂર્ત 2018

ભૂમિપૂજન મુહૂર્ત 2018

  • 3 માર્ચ શનિવાર ચૈત્ર કૃષ્ણ 2, ઉત્તરા ફાલ્ગુની
    • 12 માર્ચ સોમવાર ચૈત્ર કૃષ્ણ 10 ઉત્તરાષાઢા
    • 27 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 12, ઉત્તરા ફાલ્ગુની
    સોમવાર કાર્તિક કૃષ્ણ

    સોમવાર કાર્તિક કૃષ્ણ

    • 12 મે શનિવાર પ્રથમ જયેષ્ઠ કૃષ્ણ 12, ઉત્તરા ભાદ્રપદ
      • 2 ઓગસ્ટ ગુરુવાર શ્રાવણ કૃષ્ણ 5, ઉત્તરા ભાદ્રપદ
      • 15 ઓગસ્ટ બુધવાર શ્રાવણ શુક્લ 4, હસ્ત
      • 5 નવેમ્બર સોમવાર કાર્તિક કૃષ્ણ 13, હસ્ત
      નૂતન ગ્રહ પ્રવેશ મુહૂર્ત 2018

      નૂતન ગ્રહ પ્રવેશ મુહૂર્ત 2018

      • 20 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 5, મૃગશિરા
        • 27 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ
        • 12 ઉત્તરા ફાલ્ગુની 12 મે શનિવાર પ્રથમ જયેષ્ઠા કૃષ્ણ 12, ઉત્તરા ભાદ્રપદ
        • 22 જૂન શુક્રવાર દ્વિતિય જયેષ્ઠ શુક્લ 10, ચિત્રા
        • 25 જૂન સોમવાર દ્વિતિય જયેષ્ઠ શુક્લ 13, અનુરાધા

        જીર્ણ ગૃહ પ્રવેશ મુહૂર્ત 2018

        • 23 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 8, પુષ્ય 30 જુલાઈ સોમવાર શ્રાવણ કૃષ્ણ 3, શતભિષા

English summary
Are you going to buy a new house, If yes the always enter your home on auspicious dates. Here are auspicious dates for griha pravesh in in 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X