વર્ષ 2018માં આ રાશિના જાતકોનું નીકળી શકે છે દિવાળુ!

Posted By:
Subscribe to Oneindia News

હંમેશા નવું વર્ષ કોઈની માટે ભેટ લઈને આવી છે તો કોઈની માટે ખરાબ સમાચાર. આ તો દરેક નવા વર્ષના લેખા-જોખા છે જે કોઈની કિસ્મત બનાવી દે છે તો કોઈની કિસ્મતને બગાડી દે છે. આજે અમે તમને જણાવિશું કે રાશિઓને આધારે 2018માં કોને આર્થિક મુશ્કેલી આવશે અને કઈ રાશિઓનું આ વર્ષે દિવાળું નીકળી શકે છે.

મેષ

મેષ

તમારે નાણાકીય વ્યવહારો પર ધીરજથી ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે શક્યતા છે કે તમને તમારા ઉચ્ચ અધિકારીઓ અને તમારા ગ્રાહકો દ્વારા વધુ લાભ થશે નહિં, જો તમને લાગે છે કે તમે બીજે ક્યાંય રોકાણ દ્વારા નફો મેળવી શકશો તો તમામ જોખમની જવાબદારી લીધા બાદ જ રોકાણ કરજો.

વૃષભ

વૃષભ

આ વર્ષે તમને તમારી મહેનતનું ફળ મેળવવામાં થોડો સમય લાગશે. તમે કોલેજ કોર્ષ કે કોઈ ખાસ વિષયમાં નિપુણ થવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ કામને ઉતાવળે પતાવવાનો પ્રયત્ન કરશો નહિં, કારણ કે તમે નાણાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને કોર્ટ-કચેરીના ધક્કા ખાવાના આવી શકે છે.

મિથુન

મિથુન

આ વર્ષે તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. તમારા વિવેકથી દરેક આર્થિક સ્થિતિમાંથી બહાર આવજો. તમારુ લાગણીશીલ હોવું તમને ભારે પડી શકે છે. આ વર્ષે સાચવીને ચાલજો, કારણ કે તમાર રાઝ કોઈના હાથે લાગી જતા તે તમને બ્લેકમેલ કરી શકે છે.

કન્યા

કન્યા

આ વર્ષે વિના વિચાર્યે કેટલાક કામોમાં ભાગ લેવો પડશે, જેથી નકામા ખર્ચા થઈ શકે છે. તમને સલાહ છે કે આ વર્ષે કોઈ સ્પેશ્યલાઈઝેશન કોર્ષ કરી લો. જેથી તમારી આવકમાં વધારો થઈ શકે.

વૃશ્ચિક

વૃશ્ચિક

જો તમે કોઈ વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા પર મુડીનું સંકટ રહેશે. જેથી ઉધાર લેવા કરતા કોઈ મિત્ર પાસેથી મદદ માંગી શકો છો. તમારે સમજવું જોઈએ કે ઘણી વાર તમે કોની સાથે વ્યવહાર કરો છો તે પણ અગત્યનું છે. ક્યારેક સફળતા માટે સતર્કતા અને બુદ્ધિ સાથે કામ પાર પાડવું જરૂરી બની જાય છે.

English summary
In 2018, people born in certain zodiac signs will face financial hurdles, just to learn to act wisely and grow as individuals.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.