જુલાઈ 2021માં મકર રાશિનુ માસિક રાશિફળ
મકર રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે મકર રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મકર(21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી)
નોકરિયાત જાતકો માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સમયમાં પોતાની જવાબદારીઓ પ્રત્યે તમે સંપૂર્ણપણે સમર્પિત રહેશો. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનુ પણ માર્ગદર્શન તમને મળશે. તમારુ કઠોર પરિશ્રમ તમારા માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે.
વેપાર સાથે જોડાયેલા જાતકો જો નવા સ્ટૉકની યોજના બનાવી રહ્યા હોય તો તમને પહેલા જૂના સ્ટૉકને ક્લીયર કરવાની સલાહ આપવામાં આવે છે. ઉતાવળમાં લીધેલો એક ખોટો નિર્ણય તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આર્થિક મોરચે આ સમય તમારા માટે મિશ્ર પરિણામ આપનારો રહેશે. મહિનાની શરૂઆતમાં તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અટકેલા ધનની પ્રાપ્તિ ન થવાથી પણ તમારી ચિંતા વધી શકે છે.
મહિનાનો મધ્ય ભાગ તમારા માટે કંઈક રાહત લઈને આવી શકે છે. આ સમયમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાનુ સમાધાન થશે. તમારે એક સારી આર્થિક યોજનાની જરૂર છે. પારિવારિક જીવનમાં સ્થિતિઓ અનુકૂળ દેખાઈ રહી છે. આ સમયમાં માતાપિતા સાથે તમારો સંબંધ મજબૂત બનશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો જો તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે બેદરકારી ન રાખશો.
રાશિ તત્વઃ પૃથ્વી
રાશિ સ્વામીઃ શનિ
શુભ અંકઃ 5, 10, 28, 34, 47, 58
શુભ દિવસઃ સોમવાર, બુધવાર, મંગળવાર, શનિવાર
શુભ રંગઃ જાંબુડિયો, પીળો, મરુન, સફેદ, નારંગી
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
