Good Luck: કિસ્મત નથી દેતી સાથ? આ 4 વાતને ધ્યાનમાં રાખીને બની શકો છો દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ
અમુક લોકો આ બ્રહ્માંડને કિમતી ગીફ્ટની જેમ સમજે છે. જો કોઇ પાસે બહુ નાની ઉમરમાં જ ગણીત, બાસ્કેટબોલ કે અન્ય વધારાનુ ટેલેન્ટ હોય તો તેને લક સાથે જોડીને જોવામાં આવે છે. પોકરમાં તમારી પાસે ત્રણ એક્કા હોય તેને પણ લક ગણવામાં આવે છે. પરતુ શુ તમને ખબર છે અમુક વસ્તુઓને સમજીને તમે પણ ગુડ લક વધારી શકો છો.

શુ વ્યક્તિનુ ભાગ્યશાળી હોવુ તે ઇશ્વરનો ઉપકાર છે કે, તે આપણાં કર્મોથી નક્કી થાય છે? અમુક લોકો તેને બ્રહ્માંડથી મળેલ અણમોલ ભેટની જેમ જુવે છે. જો કોઇની પાસે બહુ નાની ઉમરમા વધારાનું ટેલેન્ટ હોય તો તેને લક સાથે જોડીને જોવામાં આવે છે.
પરતુ ભગ્યને લઇને કેટલી સ્પષ્ટ ોય છે. વિજ્ઞાન તેને સ્વીકાર નથી કરતા એક સારો અવસર નિશ્ચિત રુપથી જીવનમાં મહત્વની રોભ ભજવે છે. ખુદને ભાગ્યશાળી કે દૂર્ભાગ્યશાળી સમજનાર લોકોમાં બહુ અંતર હોય છે. એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે, પોતાના નજરીયા અને વ્યવહારથી બદલાવ કરીને ખુદને તમે લકી બનાવી શકો છો.
હવે તમે એમ વિચારશો કો, વ્યક્તિ પોતાને લકી કેવી રીતે બનાવી શકે. આ વિષય પર 1978 માં Chanse, Chanse &Createivity: The Lucky Art Of Novelty' નામની પુસ્તક પબ્લીશ થઇ હી. જેના લેખક ન્યુરોલોજિસ્ટ જેમ્સ ઓસ્ટિન હતા. આ જ બુકમાં લેખકે જણાવ્યુ હતુ કે, લકી બનવા માટે ચાર પ્રકારના લકની સમજ જરૂરી છે.
1 બ્લાઇંડ લક
આ પુસ્તકને લઇને લેખક અને ઉદ્યમી સાહિલ બ્લુમે પણ ટ્વીટર પર એક ચર્ચા શરુ કરી હતી. તમે ઘણી વાર લોકોને બોલતા સાંભળ્યા હશે કે, 'બ્લાઇન્ડ લક' શબ્દનો ઉપયોગ કરતા સાંભળ્યા હશે. આ શબ્દ સાંભળવામાં પૂર્ણત: સંયોગથી મળેલી સફળતા જેવી લાગે છે. આ પ્રકારની એક લક ત્યારે કામ કરે છે જ્યારે પોકરમાં તમારા હાથમાં અસાધારણ પત્તા હોય પછી તમારા હાથમાં કોઇ મોટી લોટરી લાગી જાય
લક ફોર મોશન
સાહિલ બ્લુમનુ કહેવુ છે કે, 'બ્લાઇન્ડ લક' ચાર પ્રકાર લકમાથી એક હોય છે. 'લક ફોર મોશન' ની વાત કરીએ તો તેના પર આપણો કંટ્રોલ હોય છે. આ પ્રકારના લક આપણી ઉર્જાથી પૈદા થાય છે. તેમનુ કહેવુ છે કે, એક સાધારણ હલચલ સાથે આ લક સરફેસને વધારી શકાય છે.
જરુર આ બ્લાઇન્ડ લક હોય શકે છે. તમે અને તમારો ડ્રીમ બ્લાઇંટ એક જ ઇવેન્ટ, એક જ તારીખે જ તારીખે અટેંડ કરવાનો નિર્ણય કરો. પરંતુ એક બીજા પ્રકારનો લક પણ હોય છે. તમે જેટલી વધાર ઇવેન્ટ અટેન્ડ કરશો તમારા ખાસ લોકો સાથે કનેક્ટ કરી શકવાની સંભાવના છે. એટલી જ પ્રભાવીત હશે.
'લક ફોર મોશન' ની ફિજિકલ મૂવમેન્ટ, લોકો સાથે મળવાનું અને ધારે જગ્યાએ જઇને વધારી શકાય છે. પરતુ ત્યાં તમે ઉપસ્થિ થયા વગર એવુ કામ કરી શકો છો. લક વધારવા માટે પોતના કામ અંગે લોકોને લખીને જણાવુ સારો વિકલ્પ છે. બની શકે કે, તમે તમારી ઓફિસમાં બેઠા હોય એક સારો આઇડીયા તમને કોઇ એવી વ્યકિત સુધી પહોચાડી દે. જે તમારા કેરિયરને નવી ઉચાઇ પર લઇ જશ શકે.
3 લક ઓફ અવેરનેસ
એક ક્લાસીક સ્ટડીએ પહેલીવાર જણાવ્યુ હતુ કે, ભાગ્યનું ફક્ત સયોગ, પરંતુ વ્યવહાર સાથે ફમ ડાયરેક્ટ સંબધ હોય છે. આ સ્ટડીના સંશોધન કરતાઓએ વોલંટિયર્સને એક ન્યુઝપેપર આપ્યુ. તેમા છાપલી તસવીર ગણવા માટે કહ્યુ. જે લોકો ખુદને ખુશ કિસ્મત સમજે છે તેમણે સેકન્ડમાં તસવીર ગણી લીધી પરંતુ પોતાને બદકિસ્મત માનનાર લોકો લાંબા સમય સુધી તેમા ફસાયેલા રહ્યા હતા.
શુ તમે જણો છો આ લોકોમાં શું અંતર છે? શોધકર્તાઓએ અખબારના બીજા પેજ પર એખ બોક્સ ઇંસર્ટ કર્યુ હતુ. જેમા લખ્યુ હતુ, આ પેપરમાં 43 તસવીર છે. હવે તમે તેને બંધ કરી શકો છો.' જો લોકોની ખુદને ભાગ્યશાળી માને છે. તેમની આ બોક્સ પર નજર પડી અે પૈજ પલટવાથી બચવાની સંભાવનાઓ વધારે હતી. આને જ લક ઓફ અવરેનેસ કહેવાાં આવે છે.
4 લક ફ્રોમ યુનકનેસ
ઓસ્ટિને પોતાની બૂકમાં લખ્યુ કે, જીવનમાં દરેક ઇંન્સાનના અનુભવ એક સમાન તી હોતો. જો આવુ થયુ તો તમે એક જેવા જ કનક્શન બનાવશો. ક્યારેય કઇ નવુ રચનાત્મક નહી કરી શકો. આ કહે છે કે, 'તમે પેરિસ જઇને થોડા વર્ષ કવિતાઓ લખવા અંગે વચારી શકો છો નહોત ત્રીજી દુનિયાના કોઇ દેશમાં જવાની ઇચ્છા હોય શકે છે. અને હુ તમને આમ કરવાની સલાહ આપીશ.
આ બધી વસ્તુ સ્કિલ્સ ઇટરેસ્ટ અને એક્સપીરિયન્સનો એક અસામાન્ય સયોજન પ્રદાન કરે છે. જે તમને અલગ દેખાવામાં અને અવસરોને પેદા કરવામાં કાબિલ બનાવે છે. યૂનિકનેસ તમને ભગ્યશઆળી બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
