પુષ્પ નક્ષત્રમાં કયા કાર્ય કરવા જોઇએ અને કયા કાર્ય ના કરવા જોઇએ જાણો વિગત

હિન્દુ ધર્મમાં પુષ્પ નક્ષત્રો યોગને લઇને 27 નક્ષત્રોમાં સૌથી શ્રેષ્ઠ અન ઉત્તમ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીરામના જન્મ આજ નક્ષત્રમાં થયો હતો. પુષ્પ નક્ષત્રનો સંયોગ જે વાર સાથે હોય છે. તેમા તે જ વારના નામ

હિન્દુ ધર્મમાં પુષ્પ નક્ષત્રો યોગને લઇને 27 નક્ષત્રોમાં સૌથી શ્રેષ્ઠ અન ઉત્તમ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીરામના જન્મ આજ નક્ષત્રમાં થયો હતો. પુષ્પ નક્ષત્રનો સંયોગ જે વાર સાથે હોય છે. તેમા તે જ વારના નામથી જાત ઓળખાય છે. તેમા સૌથી વધારે શુભ રવિ પુષ્પ, શનિ પુષ્પ, અને ગુરુ પુષ્પ નક્ષત્રને માનવામાં આવે છે.

PUSHP NAKSHSHATRA

ડિસેમ્બરમાં પૌષ મહિનામાં પુ્ષ્પ નક્ષત્ર 11 ડિસેમ્બર એટલે કે આજથી શરુ થાય છે. પુષ્પ નક્ષત્રના શુભ સંયોગમાં માંગલિક કાર્ય અને ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે. અમુક એવા પણ કાર્ય હોય છે. જેને પુષ્પ નક્ષત્ર દરમિયના ન કરવા જોઇએ. જાણો પુષ્પ નક્ષત્રના યોગ દરમિયાન મુહૂર્ત અને તે દરમિયાન કોયા કાર્ય હોય છે શુભ અશુભ

પુષ્પ નક્ષ્ત્રનો પ્રરંભ 11 ડિસેમ્બરથી થઇ રહ્યો છે. 8:36 પુષ્પ નક્ષત્રનો સમાપન સોમવારે 12 ડિસેમ્બર 2022 રાત્રીના 11:36 થશે.

પુષ્પ નક્ષત્રમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જો તમે સોનું ના ખરીદી શકો તો પીતલ કે ચાંદીની પણ ખરીદી કરી શકો છો. કેમ કે, હિન્દુ ધર્મમાં આ ધાતુઓને શુદ્ધ પવિત્ર અને અક્ષય ધાતુના રૂપમાં માનવમાં આવે છે.

પુષ્પ નક્ષત્રમાં વાહન, ભવન, ભૂમિ આદિની પણ ખરીદી કરી શકાય છે. જો તમારે કોઇ કાર્યની શરૂઆત કરવી હોય તો કે ભવન વગેરેનું નિર્માણ કરવા માંગતા હોય તો પુષ્પ નક્ષત્રના દિવસે બહુ જ શુભ માનવમાં આવે છે. પુષ્પ નક્ષત્રના દિવસે તમે સામાર્થ્યનુસાર દાન દક્ષિણા જરૂર કરજો સાથ જે આ દિવસે ખિચડ, ચોખા અને કઢીનું સેવન કરવુ જોઇએ.

કોઇ નવા કાર્યની શરૂઆતન શુભ માનવામાં આવે છે. તમે આ દિવેસ જ્ઞાન, વિદ્યા દુકાન ખોલવા, લખવાની પણ શરુઆત કરી શકો છો.

પુષ્પ નક્ષત્રમાં ભલીને પણ ના કાર્ય ના કરતા

પુષ્પ નક્ષત્રમાં સોનાની ખરીદારી શુભ હોય છે પરંતુ આ દિવસે સ્ત્રી નવા વસ્ત્રો કે નવા આભૂષણો ના પહેરવા જોઇએ. આ વાતનું વર્ણન મુહૂર્ત ચિંતામણી નક્ષત્ર પ્રકરણ ગ્રંથના શ્લોક 10 માં કરવામાં આવ્યુ છે.

જો પુષ્પ નક્ષત્ર બુધવારે કે શુક્રવારના દિવસે આવે તો તેને અત્પાદકારી માનવામાં આવે છે.તેમા શુભ અને માંગલિક કાર્ય કરતા બચવુ જોઇએ.

પુષ્પ નક્ષત્ના સ્વામી શનિ ગ્રહ હોય છે એટલા માટે એવા કાર્ય ન કરવા જેનાથી શનિદેવ કોધિત થઇ જાય. પુષ્પ નક્ષત્રમાં દારુ, પીવો ઉધાર પૈસા આપવા, સ્ત્રીનું અપમાન કરવુ. પશુઓને હેરાન ના કરવા જોઇએ.

હિન્દુ ધર્મમાં પુષ્પ નક્ષત્ર બહુ જ શુભ અને પવિત્ર હોય છે એટલા માટે તેમા તામસિક ભોજનનું સેવન ના કરવુ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X