શું "H" અક્ષર વાળા હોય છે સ્વાર્થી અને ઉર્મિશીલ?

Posted By:
Subscribe to Oneindia News

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

harshaali

      જાણો, H અક્ષરવાળા કેવા હોય છે?

 • જે લોકોનુ નામ અંગ્રેજી અક્ષર H થી શરૂ થાય છે તે લોકો ઘણાં સંકુચિત મગજના અને સંવેદનશીલ સ્વભાવના હોય છે.
 • તેઓ પોતાનુ દુઃખ કોઈને દેખાડતા નથી અને પોતાનુ સુખ પણ કોઈની સાથે શેયર કરતા નથી. તેમના આ સ્વભાવને લીધે તેઓ રહસ્યમયી વ્યકિત ગણાય છે.
 • ચતુરાઈથી પોતાના કામ કઢાવી પોતાનો અંગત સ્વાર્થ પૂર્ણ કરે છે. આ ચતુરાઈથી જ તેઓ સફળતા પણ મેળવે છે.
hritik
 • તેમને સમજવું ઘણું મુશ્કેલ છે પરંતુ તે દિલના સારા અને સાચા માણસ હોય છે.
 • તેઓ પોતાના સન્માનને લઈ ઘણા ચિંતત હોય છે.
 • તેઓ ખૂબ જ તેજ મગજના હોય છે, પરિણામે આવા લોકો મોટેભાગે રાજકારણ અને વહીવટના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે છે.
hema
 • તેઓ ક્યારેક કોઈની સાથે પોતાના પ્રેમનો એકરાર કરતા નથી પરંતુ તેઓ જેને ચાહે છે. તેને સાચા દિલથી પ્રેમ કરે છે. જીવનભર તેને અપનાવે છે.
 • તેમનું લગ્નજીવન ઘણું સારુ હોય છે.
 • કોઈની સાથે દોસ્તી કે કોઈની સાથે દુશ્મની કરવી તેમને ગમતી નથી. તેઓ માત્ર પોતાના કામથી મતલબ રાખે છે.
 • તેઓ પૈસા તો ખૂબ કમાય છે, પરંતુ તે પૈસા માત્ર પોતાના પર ખર્ચે છે. બીજા માટે ખર્ચ કરવો તેમને પસંદ નથી.
hansika
 • તેમના આ સંકુચિત સ્વભાવને કારણે તેમની ગણતરી ઘમંડી લોકોમાં થાય છે.
 • તેમની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હોવાથી તે સમાજમાં પોતાની અલગ શાખ ઉભી કરે છે.
 • આ લોકો માત્ર પોતાની મરજીના માલિક હોય છે. તેઓ બીજાપર હુકમ ચલાવે છે, પરંતુ કોઈ તેમના પર હુકમ ચલાતે તે તેમને સહન થતુ નથી.
hritik
English summary
Your Name affects your personality : H Letter is a synonyms of Reservedness.
Please Wait while comments are loading...