Kundali: જાણો મહિલાઓની કુંડળી વિશે અમુક રસપ્રદ તથ્યો

આવો, જાણીએ અમુક સામાન્ય નિયમ જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ સ્ત્રીની કુંડળીમાં હાજર ગ્રહ તેના કઈ રીતના પ્રભાવ પાડે છે.

નવી દિલ્લીઃ વૈદિક જ્યોતિષમાં કોઈ જાતકની જન્મકુંડળીનુ ફળ કથન કરતી વખતે તેના સ્ત્રી-પુરુષ હોવાનો વિચાર જરૂર કરી લેવો જોઈએ. ગ્રહ સમાન હોવા છતાં ઘણી વાર સ્ત્રી અને પુરુષો માટે તેના ફળ અલગ-અલગ થઈ જાય છે. આવો, જાણીએ અમુક સામાન્ય નિયમ જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ સ્ત્રીની કુંડળીમાં હાજર ગ્રહ તેના કઈ રીતના પ્રભાવ પાડે છે.

women

પતિ વિશે

  • જે સ્ત્રીની કુંડળીમાં લગ્ન ચર રાશિનો હોય તેનો પતિ હંમેશા વિદેશ પ્રવાસ કરતો રહે છે અથવા તે બીજા દેશોમાં રહે છે.
  • સ્ત્રીની કુંડળીમાં સાતમાં ભાવમાં શનિ હોય અને કોઈ પાપી ગ્રહની તેના પર દ્રષ્ટિ પડે તો લગ્નમાં અડચણો આવે છે.
  • સ્ત્રીની કુંડળીમાં બુધ અને શનિ સાતમાં ભાવમાં હોય તો પતિ સંતાન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે.
  • સ્ત્રીની કુંડળીના આઠમાં ભાવમાં બેઠેલો શનિ તેના પતિ માટે અનિષ્ટકારી હોય છે.
  • બુધ અને શુક્ર સ્ત્રીની કુંડળીમાં લગ્નમાં હોય તો પતિ બહુ પ્રેમ કરનાર મળે છે.
  • સપ્તમ ભાવમાં અશુભ ગ્રહ હોય તો પતિ ક્રૂર, નિર્ધન અને ચાલાક પ્રકારનો મળે છે.
  • સપ્તમ ભાવમાં શુભ ગ્રહ હોય તો સુંદર, વિવેકી, ઉચ્ચ શિક્ષિત પતિ મળે છે.
  • સાતમાં ભાવમાં શનિ અને સૂર્ય હોય તો તેનો પતિ છોડીને જતો રહે છે.

વૈધવ્ય યોગ વિશે..

  • કોઈ સ્ત્રીની જન્મકુંડળીમાં જો સપ્તમ મંગળ હોય અને અન્ય પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો તે જલ્દી વિધવા થઈ જાય છે.
  • સપ્તમેશ અષ્ટમમાં હોય અને અષ્ટમેશ સપ્તમમાં હોય તો લગ્નના થોડા મહિનામાં પતિનુ મૃત્યુ થઈ જાય છે.
  • આઠમાં ભાવમાં કોઈ પાપ ગ્રહ શત્રુ રાશિમાં બેઠા હોય અને એ ગ્રહની મહાદશા ચાલતી હોય તો વિધવા થઈ જાય છે.
  • લગ્ન અને સપ્તમમાં પાપ ગ્રહ હોવા પર લગ્નના સાત વર્ષ પછી પતિના મૃત્યુનો યોગ બને છે.
  • જો અશુભ ગ્રહ પોતાની નીચ રાશિમાં કે શત્રુ રાશિમાં બીજા, સાતમાં કે આઠમાં ભાવમાં હોય તો પતિનુ મૃત્યુ પહેલા થઈ જાય છે.
  • સ્ત્રીની કુંડળીમાં અષ્ટમ ભાવનો સૂર્ય પતિનુ અસામયિક મોત બતાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X