Love Horoscope 2018: સિંહ રાશિનું પ્રેમનું ભવિષ્યફળ 2018

સિંહ રાશિના જાતકોને કેટલાક નવા સંબંધો બંધાશે અને કુંવારા લોકોના લગ્ન નક્કી થશે. વધુ વાંચો અહીં...

સિંહ રાશિના મિત્રો નવું વર્ષ તમારી લવ લાઈફ માટે થોડી ટેંશન લઈને આવી રહ્યુ છે. આ વર્ષે મારા પ્રેમ પર તકરાર ભારે પડશે. પરિણામે તમે સાવધાન થઈ જાવ અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. આ વર્ષે જે પણ તકરારો થાય તે તમારી ભાષાની ગેરસમજને કારણે જ થશે. આ વર્ષે તમારા બંનેના દ્રષ્ટિકોણમાં વારંવાર ઘર્ષણ થશે, મતભેદો વધશે. તમારો પાર્ટનર તમારાથી રિસાયેલો રહેશે અને તમે તેમના વર્તનમાં અલગ જ બદલાવ જોઈ શકશો. તમારી વચ્ચેના મતભેદો ખતમ થઈ જશે પણ પહેલાની જેમ તમારા જીવનમાં પ્રેમ પાછો આવશે. નવા વર્ષે એક મુશ્કેલી એ રહેશે કે નવા વર્ષે તમે પહેલાની જેમ મળી શકશો નહિં. આ વર્ષે તમે બંને અલગ અલગ શહેરોમાં જશો. આ દરમિયાન તમે ફોન, ચેટિંગ, વિડિયો કોલિંગ દ્વારા સંપર્કમાં રહેશો.

દંપતિઓના ઝગડા વધશે

દંપતિઓના ઝગડા વધશે

વર્ષ 2018 દંપતિઓ માટે ખેંચતાણ થવાના સંકેતો જણાવી રહ્યુ છે. તમારા સિતારા જણાવે છે કે તમારી પાર્ટનર સાથે બનશે નહિં. તમારી ખરાબ ભાષાને કારણે તમારા વચ્ચે વારંવાર ઝગડા થશે.

તમારો સ્વભાવ બદલો

તમારો સ્વભાવ બદલો

પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે તમારા સ્વભાવમાં બદલાવ કરવો પડશે, નહિંતર તમારા પાર્ટનરનું મન તૂટી જશે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, સમયની સાથે બધુ જ સારુ થઈ જશે. જો તમે તમારી ભાષા પર નિયંત્રણ રાખશો તો સ્થિતિ બદતર થવાથી બચી જશે.

યુવા વર્ગ થોડી રાહ જુએ

યુવા વર્ગ થોડી રાહ જુએ

નવા વર્ષે જે યુવા તેમની લવ લાઈફ શરૂ કરવાનો ઈરાદો ધરાવે છે તેઓએ થોડી રાહ જોવી જોઈએ છે. તમારો લવ વન આ વર્ષે મળી જશે, પણ તમારી ભાષા પર નિયંત્રણ રાખજો. સાથે તેમનું સન્માન અને લાગણીઓનું ખ્યાલ રાખજો.

આ વાતનું ધ્યાન રાખો

આ વાતનું ધ્યાન રાખો

તમારા માટે સારુ છે કે પ્રેમના રસ્તે ચાલતા પહેલા મિત્રતા વધારો અને એક-બીજાને સમજવાનો પ્રયત્ન કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તમારા લવ-વન પ્રત્યે ઈમાનદાર રહો. કોઈની પણ સાથે રિલેશનશીપમાં આગળ વધતા પહેલા જાણી લો કે તે તમારી સાથે ટાઈમપાસ કરી રહ્યા છે કે સંબંધને લઈ સિરિયસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X