For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિના લોકો રાજકારણથી દૂર રહેવાનું જ પસંદ કરે છે

આપણામાંથી ઘણાને રાજકારણમાં રસ નથી હોતો, પરંતુ ચૂંટણીઓ દરમિયાન, દરેકની આંખો રાજકીય પ્રવૃત્તિઓ પર પડી જ જાય છે.

|
Google Oneindia Gujarati News

આપણામાંથી ઘણાને રાજકારણમાં રસ નથી હોતો, પરંતુ ચૂંટણીઓ દરમિયાન, દરેકની આંખો રાજકીય પ્રવૃત્તિઓ પર પડી જ જાય છે. ચૂંટણીના વાતાવરણમાં, કોઈપણ રીતે તમે રાજનીતિક મુદ્દાઓથી પોતાને દૂર રાખી શકતા નથી. નેતાઓ બનવાને બદલે, તેઓ માનવ અધિકારો અથવા પૃથ્વીને બચાવવા માટે કામ કરી શકે છે.

રાજકારણથી દૂર રહેનારી રાશિના લોકો તે જ કરે છે જે તેમને સાચું લાગે છે. તેઓ કોઈપણ રાજકીય પક્ષ પર આંધળો વિશ્વાસ કરતા નથી. જ્યોતિષવિદ્યા અનુસાર કઈ કઈ રાશિઓ છે જેમને રાજકારણ પસંદ નથી.

આ પણ વાંચો: આ રાશિની પત્નીઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખે છે

કર્ક (21 જૂન - 22 જુલાઇ)

કર્ક (21 જૂન - 22 જુલાઇ)

તેમના માટે તેમનું કુટુંબ, મિત્રો અને ઘર સૌથી મહત્વપૂર્ણ છે. તેઓના રક્ષણ માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓ સામાજિક મુદ્દાઓ વિશે ખૂબ જ સક્રિય રહે છે. રાજકારણમાં તેમનો રસ ખૂબ ઓછો દેખાય છે. તેઓ માને છે કે રાજકારણમાં ખૂબ જ આગળ વધવાથી તેમનું મગજ બગડી શકે છે, તેથી તેઓ તેનાથી દૂર રહે છે.

મીન (19 ફેબ્રુઆરી - 20 માર્ચ)

મીન (19 ફેબ્રુઆરી - 20 માર્ચ)

મીન રાશિના લોકો પોતાના લોકોની ઘણી કાળજી લે છે પરંતુ તેઓને રાજકારણથી કોઈ વધુ ફરક નથી પડતો. તેઓ ચેરિટી માટે કામ કરવાનું અને લોકોની મદદ કરવામાં વિશ્વાસ કરે છે. જો તેઓ રાજનીતિ વિશે વિચારવાનું શરૂ કરે છે, તો તેમનું ભવિષ્ય નિરાશાજનક લાગવા લાગે છે.

વૃષભ (20 એપ્રિલ - 20 મે)

વૃષભ (20 એપ્રિલ - 20 મે)

તેઓ ઉતાવળમાં કોઈ કામ કરતા નથી. તે કંઇક પણ કરતા પહેલા સમજી વિચારી કરે છે. તેઓને રાજકારણ અને રાજકારણમાં થતી રમતોમાં રસ નથી હોતો. તેઓ સમાજના કલ્યાણ સંબંધિત કાર્ય તરફ વધુ ધ્યાન આપે છે.

તેઓ એવા લોકોની સહાય કરવા માગે છે જેઓ પર કોઈપણ કારણોસર વધુ ધ્યાન ન આપ્યું હોય. તેઓ બીજાની વાતો કરતા પોતાના પર વધુ વિશ્વાસ રાખે છે અને લોકોની સહાય કરવા માટે તેઓ છેલ્લા સમય સુધી રહે છે. તેઓ સ્પોટલાઇટની જગ્યાએ પડદાની પાછળ કામ કરવાનું પસંદ કરે છે.

ધનુ (22 નવેમ્બર - 21 ડિસેમ્બર)

ધનુ (22 નવેમ્બર - 21 ડિસેમ્બર)

ધનુ રાશિવાળા સ્વતંત્ર વિચારો ધરાવે છે. તેઓ એવા લોકોને પસંદ કરે છે જેઓ તેમના વચનો પૂરા કરે છે અને તેઓ તેમના વચનો તોડતા નથી. આ ગંદા કેમપેઇનો નો ભાગ બનતા નથી અને મત માટે તેમના કોઈ પણ વિરોધીઓ પર આરોપ લગાવતા નથી. તેઓને કંઈક નવું કરવાની લાલચ રહે છે. તેઓને રાજકારણની જૂની રીતો સારી લાગતી નથી.

English summary
List of Most Apolitical Zodiac Signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X