Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મકર પ્રેમ રાશિફળ 2022(Capricorn Love Horoscope): આખુ વર્ષ શ્રેષ્ઠ રહેશે લવ લાઈફ

મકર રાશિની લવ લાઈફ માટે વર્ષ 2022ની શરુઆત શુભ સમાચારથી થવાની છે. જાણો મકર લવ રાશિફળ 2022.

નવી દિલ્લીઃ મકર રાશિની લવ લાઈફ માટે વર્ષ 2022ની શરુઆત શુભ સમાચારથી થવાની છે. રાશિમાં સ્થિત સૂર્ય, બુધ તમને એક ઉચ્ચ કોટિના પ્રેમી બનાવશે. તમે પાર્ટનરની ભાવનાઓને સમજશો જેના કારણે પાર્ટનર પણ તમારા તરફ પૂરી તલ્લીનતાથી ધ્યાન આપશે. માર્ચ સુધીનો સંપૂર્ણ સમય પ્રેમ મેળવવાની લાલસા અને તેની ઈચ્છામાં પસાર થશે. એપ્રિલ મહિનાથી તમને એક પરફેક્ટ પાર્ટનર મળી શકે છે જે તમારી દરેક રીતે કેર અને પ્રેમ કરશે. આ રાશિના અનેક જાતક આ વર્ષ લગ્ન બંધનમાં પણ બંધાઈ શકે છે. મેથી જૂન વચ્ચે પંચમ ભાવમાં શુભ ગ્રહ બુધની ઉપસ્થિત લવ લાઈફ માટે સારી સાબિત થશે.

Capricorn

આ સમયમાં તમને એકથી વધુ પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. એમાંથી તમારા તમારા માટે પરફેક્ટ પસંદગી કરવાની છે. મેથી જુલાઈ વચ્ચે જો તમે પોતાના પાર્ટનરને લગ્નનો પ્રસ્તાવ આપશો તો તમારા જવાબમાં હા મળવાના પૂરા ચાંસ રહેશે. શુભ ગ્રહોના ગોચરમાંથી પસાર થવાના કારણે આ વર્ષ તમે કપલ્સમાં પૂર્ણ પ્રેમ અને સમર્પણની ભાવના રહેશે. એકબીજાની ભાવનાઓને સારી રીતે સમજશો અને સાથ નિભાવવાની ભાવના પ્રબળ રહેશે. જે લોકોનો પ્રેમ તેમનાથી કોઈ કારણથી દૂર થઈ ગયો હોય તો તે પણ ફરીથી પાછો આવશે. લગ્ન બાબતે પણ પરિવારવાળાની સંમતિ મળી શકે છે. આનાથી મન પ્રસન્ન રહેશે.

ઉપાયઃ એક્વામરીન પહેરવાથી લવ લાઈફને બળ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X