Mars Transit in Aquarius: મંગળનો કુંભમાં પ્રવેશ 7 એપ્રિલથી, જાણો દરેક રાશિઓ પર શું થશે અસર?
7 એપ્રિલ, 2022ના રોજ મંગળનો કુંભમાં પ્રવેશ થઈ રહ્યો છે. જાણો દરેક રાશિ પર અસર.
નવી દિલ્લીઃ 7 એપ્રિલ, 2022ના રોજ બપોરે 3 વાગીને 16 મિનિટે મંગળનો કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ શનિ-મંગળની યુતિ સમાપ્ત થઈ જશે. આનાથી સંપૂર્ણ વિશ્વમાં શાંતિ સ્થાપિત થશે. દેશોમાં પરસ્પર ટકરાવ, યુદ્ધ સમાપ્ત થશે, પ્રજામાં નિર્ભયતા આવશે. આ સાથે જ ઘી, સોનુ, ગોળ, સાકર અને ઘઉંમાં તેજી આવશે.

મંગળ 26 માર્ચ, 2022ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ રાશિમાં પહેલેથી જ શનિનુ ગોચર ચાલી રહ્યુ હતુ માટે મકર રાશિમાં શનિ-મંગળની યુતિ દંગલ જેવી સ્થિતિ બનાવી રહી હતી. હવે 7 એપ્રિલે મંગળના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી શનિ-મંગળની યુતિ સમાપ્ત થઈને ચારે તરફ સુખ-શાંતિનો વાસ થશે. જો કે, આ રાહત માત્ર 23 દિવસની જ રહેશે કારણકે 29 એપ્રિલથી શનિ પણ પોતાનુ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે 29 એપ્રિલથી કુંભ રાશિમાં ફરીથી શનિ-મંગળની યુતિ થઈ જશે. ત્યારબાદ 17 મેના રોજ મંગળના મીનમાં જવાના કારણે આ યુતિ પુનઃ સમાપ્ત થઈ જશે. આ રીતે 29 એપ્રિલથી 17 મે સુધી ફરીથી શનિ-મંગળ કુંભ રાશિમાં એક સાથે ગોચર કરશે.
રાશિઓ પર પ્રભાવ
- મેષઃ સંકટોમાં ઘટાડો થશે. ધનનુ આગમન થશે, પારિવારિક જીવન શાંતિપૂર્ણ હશે. કાર્યોમાં ઉન્નતિ થશે.
- વૃષભઃ સુખ-સમૃદ્ધિ, આજીવિકાના સાધન પ્રાપ્ત થશે, સંપત્તિ ખરીદશો, પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
- મિથુનઃ ભાગ્યને બળ મળશે. માંગલિક પ્રસંગ આવશે. સંપત્તિમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે.
- કર્કઃ પડકારો આવશે, શારીરિક રોગ કષ્ટ આપશે. પરિવારમાં વિવાદ થશે, આવકના સાધનો ઘટશે.
- સિંહઃ જીવનસાથીનો સાથ મળશે. વૈવાહિક જીવન સુખમય, આર્થિક લાભ, નવા કાર્ય પ્રાપ્ત થશે.
- કન્યાઃ ક્રોધ વધશે, શત્રુ પરેશાન કરશે. સંપત્તિ બનાવશે, ધનનુ આગમન થશે, સુખદ કાર્ય સંપનન્ન થશે.
- તુલાઃ સંતાનપક્ષને કષ્ટ, પડકારો આવશે, કાર્ય સ્થળે ટકરાવ, જુનિયરો સાથે વિવાદ, પ્રેમ પ્રસંગ આવશે.
- વૃશ્ચિકઃ સુખોમાં વૃદ્ધિ પરંતુ માતાને કષ્ટ, વ્યર્થની ભાગદોડ, આર્થિક સંપન્નતા આવશે, કાર્ય વૃદ્ધિ.
- ધનઃ ભાઈ-બહેનો તરફથી સુખ, બળ-પરાક્રમમાં વૃદ્ધિ, પૈતૃત સંપત્તિ, ધનનુ આગમન થશે, સુખ મળશે.
- મકરઃ વાણીનો લાભ મળશે. ધન પ્રાપ્ત થશે. નવી સંપત્તિ ખરીદશો, સુખોની પ્રાપ્તિ થશે, પ્રેમ સંબંધ મળશે.
- કુંભઃ ક્રોધ વધશે, રોગ પરેશાન કરશે. ખર્ચ વધશે, માનસિક રીતે પરેશાન રહેશો. ચિંતા વધશે.
- મીનઃ સાંસારિક સુધોમાં વધારો થશે. ભૂમિ-ભવન ખરીદશો. આજીવિકાના સાધન વધશે. શત્રુ હારશે, જીત મળશે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
