Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અંક જ્યોતિષ 03 ફેબ્રુઆરીઃ બુધવાર માટે તમારો લકી નંબર અને શુભ રંગ કયો હશે

અંક જ્યોતિષ 03 ફેબ્રુઆરીઃ બુધવાર માટે તમારો લકી નંબર અને શુભ રંગ કયો હશે

Jyotish Numerology Predictions 3rd February 2021: અંક જ્યોતિષની ગણતરીમાં કોઈ વ્યક્તિનો મૂળાંક તે તારીખનો યોગ હોય છે. ઉદાહરણ માટે સમજીએ કે જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય તો તેની જન્મ તારીખના અંકનો યોગ 2+3=5 આવે છે. એટલે કે તે વ્યક્તિનો મૂળાંક 5 આવે છે. જો કોઈની જન્મતારીખ 11 છે તો તેનો મૂળાંક 1+1=2 થશે. જ્યારે જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મ વર્ષનો કુલ યોગ ભાગ્યાંક કહેવાય છે. જેમ કે જો કોઈની જન્મ તારીખ 22-04-1996 હોય તો આ બધા અંકોના યોગને ભાગ્યાંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો ભાગ્યાંક 6 છે. તો ચાલો અંક શાસ્ત્રના માધ્યમથી જાણીએ કે તમારો મૂળાંક, શુભ અંક અને લકી કલર કયો છે.

અંક 1

અંક 1

બૉસ સાથે ઝઘડો થઈ શકે છે, વાત વધવા ના દેવી, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બાળકોને પરીક્ષામાં સફળતા મળશે. ખર્ચા વધશે. નોકરીમાં સમસ્યા આવી શકે છે.

  • શુભ અંક- 14
  • શુભ રંગ- ગ્રીન
અંક 2

અંક 2

ધનમાં લાભ થઈ શકે છે. મિત્રો સાથે દિવસ વિતશે. મહત્વપૂર્ણ દિવસ રહેશે. બધાનો સહયોગ મળશે. ખાસ કરીને જીવનસાથીનો. પ્રેમી સાથે આજે તમારા કાર્યક્રમ બની શકે છે.

  • શુભ અંક- 16
  • શુભ રંગ- સફેદ
અંક 3

અંક 3

કોઈપણ વાત વિના ગુસ્સો આવશે. તમારા સહકર્મીઓ સાથે વિવેકથી કામ લો. આજે સ્વાસ્થ્ય સારું નહિ રહે. કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યા તમને ફરીથી પરેશાન કરી શકે છે.

  • શુભ અંક- 42
  • શુભ રંગ- બ્લુ
અંક 4

અંક 4

આજનો દિવસ લાભદાયક રહેશે. અટકેલાં કાર્યો આજે ગતિ પકડશે. સંતોષથી કામ લો. અમુક એવા લોકો મળશે જે તમારો ટાંગો ખેંચવામાં લાગ્યા રહેશે.

  • શુભ અંક- 15
  • શુભ રંગ- પીળો
અંક 5

અંક 5

અચાનક યાત્રાનો કાર્યક્રમ બનશે. નવા કોન્ટ્રાક્ટ અથવા એગ્રીમેન્ટ તમને મળી શકે છે. તમે વ્યર્થના કાર્યોમાં તમારો સમય નષ્ટ ના કરો. પ્રમોશન થનારું છે.

  • શુભ અંક - 12
  • શુભ રંગ- લીલો
અંક 6

અંક 6

તમારી મહેનતથી વેપારમાં પ્રગતિ થઈ શકે છે. તમારી જવાબદારીઓથી ભાગશો નહિ બલકે નિભાવવાની કોશિશ કરો. જેનાથી જીવનની ક્વૉલિટી સુધરશે. પરિવારમાં ધનના કારણે અશાંતિ રહી શકે છે. દુર્ઘટનાથી સાવધાન રહો, વાહન ધ્યાનથી ચલાવો.

  • શુભ અંક- 19
  • શુભ રંગ - આછો દુધિયા
અંક 7

અંક 7

જીવનમાં સંઘર્ષ આવશે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસથી આગળ વધતા રહેશો. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. તમે સારા પરામર્શદાતા છો. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ જીવનમાં પ્રગતિ લાવશે. બેંકથી લોન લેવી હોય તો આજે લઈ શકો છો.

  • શુભ અંક- 11
  • શુભ રંગ- લાલ
અંક 8

અંક 8

વ્યાવસાયિક સંદર્ભમાં આજે યાત્રા કરવી પડી શકે છે, જેનાથી તમારા જીવનમાં ઘણુંબધું બદલાશે. આજના દિવસે તમારાં અધૂરાં કાર્યો બનશે. કોઈપણ કાર્યને સમજ્યા વિચાર્યા વિના શરૂ ના કરો.

  • શુભ અંક- 6
  • શુભ રંગ- ગ્રે
અંક- 9

અંક- 9

આજે તમારા પારિવારિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. તમે તમારામાં જ ચિંતન મનન કરશો. મેડીટેશનથી તમને મદદ મળશે. વિવાહ અને પ્રેમ સંબંધોમાં બાધા આવી શકે છે. તમારો કિમતી સમય બેકારની વાતોમાં વ્યર્થના ગુમાવો.

  • શુભ અંક- 2
  • શુભ રંગ- પીળો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X