Rajyog 2023 : 30 વર્ષ બાદ બનશે રાજયોગ, આ 4 રાશિને થશે ફાયદો

Rajyog 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં રાજયોગનું ઘણુ મહત્વ છે. રાયોગ રંકને રાજા બનાવી શકે છે. આ વર્ષે ઘણા રાજ યોગ સર્જાશે, જેનો લાભ આ 4 રાશિના જાતકોને સૌથી વધું થશે.

Rajyog 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં અમુક રાશિના જાતકો માટે અતિ શુભ પરિણામો મળવાની તીવ્ર સંભાવનાઓ છે. ખાસ કરીને 4 રાશિના જાતકોની તો આ વર્ષે કિસ્મત ખુલવા જઇ રહી છે. આ ચારેય રાશિની કુંડળીમાં રાજયોગ સર્જાયો છે. જેનું કારણ શનિ અને શુક્ર છે. જેના કારણે તેમને આકસ્મિક લાભ અને પ્રગતી મળશે.

4 રાશિઓની કુંડળીમાં રાજયોગની રચના

4 રાશિઓની કુંડળીમાં રાજયોગની રચના

ઉલ્લેખનીય છે કે, શનિ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યારે શુક્ર 15 ફેબ્રુઆરીના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં 4 રાશિઓની કુંડળીમાં રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે.

વૃષભ રાશિ પર રાજયોગની અસર

વૃષભ રાશિ પર રાજયોગની અસર

વૃષભ રાશિની કુંડળીમાં 15 ફેબ્રુઆરીના રોજ શુક્ર ઉચ્ચનો રહેશે અને લાભ સ્થાનમાં જશે. અહીં શનિદેવ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવશે.

આ સાથે શશ નામનો રાજયોગ પણ રચાઈ રહ્યો છે. તેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે અને કરિયરમાં બઢતી અને વૃદ્ધિનો લાભ મળશે.બેરોજગારોને નોકરીની તક મળશે.

મિથુન રાશિ પર રાજયોગની અસર

મિથુન રાશિ પર રાજયોગની અસર

મિથુન રાશિ માટે 15 ફેબ્રુઆરીના રોજ શુક્ર ગોચર થતાં, જ કરિયરમાં માલવ્ય રાજયોગ બનશે. આવા સમયે હંસ રાજયોગ પણ પહેલેથી જરચાયો છે.

આવી સ્થિતિમાં નવી નોકરીની શોધ પૂર્ણ થશે. પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટની તકો રહેશે. ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે.

કન્યા રાશિ પર રાજયોગની અસર

કન્યા રાશિ પર રાજયોગની અસર

15 ફેબ્રુઆરીથી કન્યા રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર ગોચર થતા જ માલવ્ય રાજયોગ બનશે. આ સાથે ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂકરશે.

વેપારીઓ માટે સારો સમય શરૂ થશે. તમે દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો. શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીમાંથી પૈસા મળી શકે છે.

તુલા રાશિ પર રાજયોગની અસર

તુલા રાશિ પર રાજયોગની અસર

તુલા રાશિની કુંડળીમાં શનિદેવ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવીને બિરાજમાન છે. તેમની દ્રષ્ટિ તમારી સંપત્તિ પર છે. આમાં, નોકરી કરતાલોકોના પગારમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને દરેક કાર્ય પૂર્ણ થવા લાગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X