27 સપ્ટેમ્બર 2016 : આજનુ રાશિફળ.

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં.

આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

તમારા કામ પ્રત્યે પુરતુ ધ્યાન આપજો. દરેક કામમાં થોડુ સમજી-વિચારી આગળ વધવુ. કામ પ્રત્યે પુરતી સતર્કતા જરુરી.

વૃષ

વૃષ

તમારા વ્યવસાય માટે આ સમય ઘણો સારો છે. તમારી પ્રગતિ થવાના પુરી શક્યતા છે. તમારી મહેનત તમને જરૂરથી નફાકારક નિવડશે.

મિથુન

મિથુન

આ સમયમાં તમે તમારી આજીવિકાને લઈ ચિંતા ગ્રસ્ત રહેશો. અન્ય કામમાં મન પરોવી શકશો નહિ. મહેનત કરવા છતાં કોઈ સારા પરિણામની આશા હાલ પુરતી દેખાતી નથી.

કર્ક

કર્ક

શારીરીક હાની પહોંચી શકે છે. હાલતા-ચાલતા કે વાહન ચલાવતા ધ્યાન રાખવુ.

સિંહ

સિંહ

આજે તમારા વિરોધી તમારો ફાયદો ઉઠાવી શકે છે. કામ-કાજમાં મન ઓછુ લાગશે. જેને વિરોધીઓ ઉઠાવી શકે છે.

કન્યા

કન્યા

ભાવનાત્મક ઉતાર-ચઢાવ રહેશે. ચોક્કસ સમયની રાહ જુઓ.

તુલા

તુલા

કાર્યક્ષેત્રે નવી યોજનાઓ બનાવી શકશો. નાણાકીય રીતે મજબુત રહેશો. વાહન સાવધાનીથી ચલાવવુ. લોકોના સારા માટે કરેલુ કામ તમને ફાયદો પહોંચાડશે

વૃશ્ચિક

વૃશ્ચિક

સમય ઘણો સારો છે. જે કામ હાથમાં લેશો તેને સરળતાથી પાર પાડી શકશો. સ્વાસ્થ્ય સારુ રહેશે. એક્સ્ટ્રા ઈન્કમ માટે પ્રયત્ન કરી શકશો.

ધનુ

ધનુ

ધૈર્ય રાખશો તો જરુર સફળ થશો. પ્રવાસ થઈ શકે છે. કોઈ નવા કામનો બોજો આવી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવુ જરુરી. ટીકા-ટીપ્પણી કરતા ધ્યાન રાખવુ

મકર

મકર

નાણાકીય સ્થિતી સુધરી શકે છે. ફસાયેલા નાણાઓનો ઉકેલ આવી જશે. કોઈ સારો મોકો કે ઓફર મળે તો તેને ઝડપી લો.

કુંભ

કુંભ

ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. નવા સંબંધો કે નવો અવસર મળી શકે છે. જેનાપર શાંતિથી વિચારકરજો. મિત્રો મદદરૂપ બનશે.

મીન

મીન

મગજ વાપરશો તો ફાસાયેલા કામોને પણ પાર પાડી શકશો. દિવસ શુભ રહેશે. નોકરી ધંધો પણ સારો રહેશે. સારા સમાચાર મળવાના પણ આસાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X