For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 29 ઑક્ટોબરનું રાશિફળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: તમારો આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. આખો દિવસ આનંદમય પસાર થાય.

વૃષભ: આજનો દિવસ ખૂબ જ સારો છે, સફળતા પ્રાપ્ત થશે.

મિથુન: આજનો દિવસ આપના માટે કેટલીક સારી ભેટો લઇને આવશે.

કર્ક: આનંદમય દિવસ પસાર થાય, મોજ-મસ્તીમાં દિવસ પસાર થશે.

સિંહ: આજના દિવસનો વ્યસ્તતામાં પસાર થાય અને કામનું ભારણ વધે.

કન્યા: આર્થિક નુકશાન થઇ શકે છે, લેણદેણમાં ધ્યાન રાખવું.

તુલા: રોજધાર-ધંધા ઉતાર-ચઢાવ જોવા મળે.

વૃશ્વિક: ક્રોધ કરવો નહી, મગજ શાંત રાખી નિર્ણય લેવો નહીંતર આફત આવી શકે છે.

ધન: આજે તમને સારા સમાચાર મળી શકે. તમારા કામની પ્રશંસા થાય.

મકર: ટીકા-આલોચનાનો શિકાર બની શકો છો. સંયમ રાખવો.

કુંભ: તબિયતનું ધ્યાન રાખવું એકંદરે દિવસ સારો રહેશે.

મીન: આજે તમે ખૂબ વ્યસ્ત રહેશો, પ્રશંસાના હકદાર બનશો.

English summary
Read daily horoscope, astrology and predictions in gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X