For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વપ્ન સંકેત: જો સપનામાં દેખાય કાપેલો હાથ, ધન અને સ્ત્રી

સપના પણ ઘણીવાર ભવિષ્યનો સંકેત આપતા હોય છે. જો સપનામાં કાપેલો હાથ, ધન કે સ્ત્રી દેખાય તો એનો શું આર્થ થાય? વાંચો અહીં..

|
Google Oneindia Gujarati News

સ્વપ્ન જ્યોતિષ મુજબ સૂતી વખતે સપનામાં દેખાયેલા અનેક સંકેત તમારા જીવન વિષે ક્યારેય કેટલીક મહત્વપૂર્ણ માહિતી કે ઇશારો આપતા હોય છે પણ આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના દેખે છે. ત્યારે સપનાઓને સમજવા મુશ્કેલ હોય છે. ત્યારે આજે અમે કેટલાક લોકોના અનુભવો વિષે જણાવાના છીએ.

જો સપનામાં તમે પોતાની આંખોમાં કાજલ લગાવી રહ્યા છો તો તેનો મતલબ તે છે કે તમને આવનારા સમયમાં કોઇ શારિરિક કષ્ટ થવાનો છે. પોતાના કપાયેલા હાથ કોઇ નીજી વ્યક્તિની મૃત્યુ બતાવે છે. સૂકાયેલો બગીચો એટલે કે કષ્ટોની પ્રાપ્તિ. સપનામાં જો મોટો બળદ દેખાય તો અનાજ મોંધુ થવાનો અને જો સપનામાં વરૂ દેખાય તો શત્રુનો ભય બનવાની આશંકા રહે છે. ત્યારે સ્વપ્ન સાથે જોડાયેલા આવા જ કેટલાક હેરાન કરી દેનારી વાતો જાણો અહીં....

રાજનેતાની મૃત્યુ

રાજનેતાની મૃત્યુ

ધણીવાર કેટલાક લોકોને સ્વપ્નમાં રાજનેતાની મૃત્યુ દેખાય છે. કોઇ જાણીતો રાજનેતા જો તમારા સપના મૃત દેખાય તો સમજવું કે દેશમાં સમસ્યાઓ આવવાની છે.

હલતા પહાડ

હલતા પહાડ

જો સપનામાં હલતા પહાડો દેખાય તો પરિવાર પર કોઇ બિમારીનો પ્રકોપ આવવાની શક્યતા છે.

પૂરી શાક

પૂરી શાક

જો સપનામાં પૂરી શાક દેખાય અને તમે તે પૂરી શાક આરોગી રહ્યા છો તેવું દેખાય તો બની શકે કે તમને જલ્દી જ કોઇની મૃત્યુના સમાચાર મળવાના છે.

તાંબું

તાંબું

સપનામાં તાંબા દેખવાથી ગુપ્ત રહસ્યો ઉજગર થવાની શક્યતા રહે છે.

પલંગ પર સુવું

પલંગ પર સુવું

પલંગ પર સૂવાનું સપનું આવે જેમાં તમે એક આરામદાય પલંગ પર મીઠી નંદર માણી રહ્યા હોય તેવું સપનામાં તમે જુઓ તો સમજવું કે તમને નજીકના ભવિષ્યમાં ગૌરવ પ્રાપ્ત થવાનું છે.

થૂક દેખવું

થૂક દેખવું

જો સપનામાં થૂક દેખાય તો સમસ્યાઓ વધારો થવાની અને તેમાં ફસાઇ જવાની શક્યતા આ સપનું તમને બતાવે છે.

જંગલ

જંગલ

જો સપનામાં લીલુછમ સુંદર જંગલ દેખાય તો સમજવું કે તે પ્રસન્નતાનો સંકેત છે.

ઉડતા દેખાવવું

ઉડતા દેખાવવું

જો સપનામાં તમે પોતાને ઉડતા જોતા હોવ તો સમજવું કે તમે જીવનમાં તમામ બાધાઓને પાર કરીને સફળતા મેળવવાના છો.

ચંપલ

ચંપલ

જો સપનામાં તમને નાના ચંપલ પહેરેલા પોતાની જાતને જુઓ તો સમજવું કે કોઇ સ્ત્રી સાથે તમારો ઝગડો થવાનો છે.

સ્ત્રી સાથે મૈથુન

સ્ત્રી સાથે મૈથુન

જો તમે સપનામાં સ્ત્રી સાથે મૈથુન કરી રહ્યા છો તો ઘન પ્રાપ્તિ થવાનો આ સંકેત છે.

લડાઇ

લડાઇ

જો સપનામાં તમે કોઇની સાથે લડાઇ કરતા પોતાને જુઓ છો તો તે પ્રસન્નતાનો સંકેત છે.

મરી જવું

મરી જવું

સપનામાં જો તમે લડતા લડતા પોતાની જાતને મરેલા જુઓ છો તો આ રાજ્ય પ્રાપ્તિનો યોગ બતાવે છે.

ચંદ્રમા

ચંદ્રમા

જો સપનામાં તને ચંદ્રમાને તૂટતો જુઓ તો તે બતાવે છે કે કોઇ સમસ્યા આવવાની છે.

ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ

સપનામાં જો તમને ચંદ્ર ગ્રહણ જોવા મળે તો અને તમે ચંદ્રને તૂટેલો દેખો તો તમે કોઇ રોગની ઝપેટમાં આવવાનો છો, તેવું સ્વપ્ન સંકેત મુજબ સમજી શકાય.

કીડી

કીડી

સપનામાં જો તમને કીડી દેખાય કે કીડીઓ ઉપર નીચે જતી દેખાય તો તમારા કાર્યોમાં બાધા આવી શકે છે.

પવનચક્કી

પવનચક્કી

જો સપનામાં તમને લોટ દળવાની ચક્કી દેખાય તો સમજવું કે જલ્દી જ શત્રુઓનો નાશ થવાનો છે.

દાંત

દાંત

જો સપનામાં તમને તૂટેલો દાંત દેખાય તો સ્વપ્ન વિજ્ઞાન મુજબ તમારી સમસ્યામાં વુદ્ધિ થઇ શકે છે.

ખુલા દરવાજા

ખુલા દરવાજા

સપનામાં જો તમને ખુલેલો દરવાજો દેખાય તો સમજવું કે કોઇ વ્યક્તિથી તમારી મિત્રતા થવાની છે.

બંધ દરવાજો

બંધ દરવાજો

જો સપનામાં તમને બંધ દરવાજો દેખાય તો સમજવું કે ધનની પ્રાપ્તિ થવાના યોગ છે.

ખીણ

ખીણ

સપનામાં જો કોઇ ઊંડી ખીણ દેખાય તો સમજવું કે ધન અને માન સન્માનમાં વૃદ્ધિ થવાની છે.

ખીણમાં પડવું

ખીણમાં પડવું

જો સપનામાં તમે પોતાની જાતને ખીણમાં પડતા જુઓ તો સમજવું કે તમારી પર અનેક વિપદા આવવાની શક્યતા છે.

ધુમાડો

ધુમાડો

સપનામાં જો તમને ધુમાડો દેખાય તો તે વેપારમાં હાનિનો સંકેત હોઇ શકે.

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ જેવી તબાહી અને નરસંહાર જો તમારા સપનામાં તમને દેખાય તો સમજવું કે સંતાન કષ્ટ થઇ શકે છે.

સુરાહી

સુરાહી

જો સપનામાં તમે ફોટોમાં દેખાય તેવી પ્રકારની સુરાહી નજરે પડે તો તમે ખરાબ સંગતિમાં પડે અને તે દ્વારા હાનિ પામી શકો છો તેવી શક્યતા રહેલી છે.

ચશ્મા

ચશ્મા

જો સપનામાં તમને ચશ્મા દેખાય તો સમજવું કે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેલી છે. જે એક સારા સમાચાર છે.

English summary
Sapna no Matlab, Sapno ka Rahasya, etc are evergreen search keywords. So Let's talk about dream interpretation or dream analysis in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X