Scorpio(Vrushchik) Business Horoscope 2023: લાભની પૂરી સંભાવનાઓ
વૃશ્ચિક રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જાણવા માટે અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.
Vrushchik Business Horoscope 2023: વૃશ્ચિક રાશિના લોકોના વ્યવસાય માટે વર્ષ 2023 પડકારજનક રહેશે. પરંતુ તેમ છતાં રાશિના સ્વામી મંગળનો સાથ મળવાથી ઘણા ખરા બગડેલા કામ પાટા પર આવી જશે અને તમને મજબૂત બિઝનેસમેનની શ્રેણીમાં ઊભા કરશે. આ વર્ષે જમીન, મિલકતના ખરીદ-વેચાણની સાથે સૌંદર્ય પ્રસાધનો, દાગીના વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ સંભાવનાઓ સર્જાઈ રહી છે. જેઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અથવા ઉત્પાદિત વસ્તુઓનો સોદો કરે છે તેઓ લાભમાં રહેશે.

લાભની પૂરી સંભાવનાઓ
આને લગતા સ્ટાર્ટઅપ્સ પણ આ વર્ષે સફળ થવાની આશા છે. સરકારી સેવા ક્ષેત્રથી પણ નફાની પૂરી શક્યતાઓ છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીનો સમયગાળો ઘણા લાભોની તક આપશે. જે કામ અત્યાર સુધી અટકેલુ હતુ અથવા નવુ કામ શરૂ કરવુ હોય તો જરુર કરો.
પાર્ટનરશીપમાં કરેલા કામ લાભ આપશે
ભાગીદારીમાં કરેલા ધંધામાં લાભ થશે. સપ્ટેમ્બર પછીનો સમગ્ર સમય સામાન્ય રહેશે. આ સમય દરમિયાન કોઈપણ જોખમી કામ કરવાનુ ટાળો. વ્યવસાયના વિસ્તરણ માટે અન્યને પૈસા ઉધાર આપવાનુ ટાળો. મોટા રોકાણ માટે ઓક્ટોબર પછીનો સમય શ્રેષ્ઠ છે. અનાજ, હોટલ, કપડાં, મેડિકલ, ઈલેક્ટ્રોનિક્સ, જમીન સંબંધિત કામોમાં લાભ.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
