Shani Uday 2023 : શનિદેવના ઉદયથી ત્રણ રાશિના જાતકોને થશે લાભ

Shani Uday 2023 : શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે.

Shani Uday 2023 : શનિદેવને ક્રુર અને ન્યાયધિપતિ અને કર્મફળદાતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ તમામ ગ્રહમાં સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. આવા સમયે ઘણી એક રાશિમાં સૌથી વધારે સમય સુધી રહે છે. જે કારણે લોકો પર તેની શુભ-અસર પ્રભાવ પડે છે. આ સાથે આ પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે.

શનિ શુભ હોય તો તે વ્યક્તિને લાભ આપે છે

શનિ શુભ હોય તો તે વ્યક્તિને લાભ આપે છે

શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. બીજી તરફ જે લોકો શનિની સાડા સાતીમાં હોય છે,તેમનું જીવન ઘણી બધી સમસ્યાઓ સાથે પસાર થાય છે, પરંતુ બીજી તરફ, જો કોઈ વ્યક્તિની રાશિમાં શનિ શુભ હોય છે, તો તે તમામપ્રકારની વસ્તુઓ પ્રદાન કરે છે. વ્યક્તિને ફાયદો પ્રાપ્ત થાય છે.

શનિ ઉદયની તમામ રાશિના લોકો પર પડે છે અસર

શનિ ઉદયની તમામ રાશિના લોકો પર પડે છે અસર

શનિદેવ અત્યારે કુંભ રાશિમાં બિરાજમાન છે અને અસ્ત થઈ રહ્યા છે. કુંભ રાશિમાં હોવાથી શનિ 06 માર્ચ, 2023ના રોજ રાત્રે 11.36 કલાકેઉદય પામશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહના સેટિંગનો અર્થ એ છે કે, ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે, જેના કારણે તે તેની સંપૂર્ણ ક્ષમતાનોઉપયોગ કરવામાં અસમર્થ છે. જ્યારે શનિદેવનો ઉદય થાય છે, ત્યારે તેની અસર તમામ રાશિના લોકો પર પડે છે. આ વખતે શનિના ઉદયપર તેની શુભ અસર કેટલીક રાશિઓ પર વધુ જોવા મળશે.

મેષ રાશિ પર શનિ ઉદયની અસર

મેષ રાશિ પર શનિ ઉદયની અસર

મેષ રાશિચક્રની પ્રથમ રાશિ છે અને તેનો સ્વામી મંગળ છે. કુંભ રાશિમાં શનિનો ઉદય મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. છેલ્લાઘણા દિવસોથી અટકેલા તમારા કામોમાં પ્રગતિ જોવા મળશે.

શનિનો ઉદય કરિયરની દ્રષ્ટિએ લાભદાયી રહેશે. વેપારમાં સારો સોદો મળશે.સમસ્યાઓથી છૂટકારો મળશે. સંતાનનું સુખ અને પરિવારમાં શાંતિ રહેશે.

વૃષભ રાશિ પર શનિ ઉદયની અસર

વૃષભ રાશિ પર શનિ ઉદયની અસર

વૃષભ રાશિના લોકો માટે કુંભ રાશિમાં શનિનો ઉદય કોઈ પણ રીતે વરદાનથી ઓછો નથી. 06 માર્ચથી તમે તમારા દરેક કાર્યમાં સાનુકૂળપરિણામ જોશો. ભાગ્યના સારા સહયોગને કારણે નાણાંકીય લાભ અને કાર્યમાં સારી સફળતા મળવાની સંભાવના છે. માન-સન્માનમાં વધારોથશે.

નોકરિયાત લોકોને નોકરીમાં સારી તકો મળશે. પગાર અને પ્રમોશનમાં વધારો થવાના સંકેત છે. પરિવારમાં ખુશીઓ રહેશે અનેકેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.

મકર રાશિ પર શનિ ઉદયની અસર

મકર રાશિ પર શનિ ઉદયની અસર

કુંભ રાશિમાં શનિનો ઉદય મકર રાશિ માટે શુભ સંકેત છે. કરિયરની દ્રષ્ટિએ તમને હવેથી ઘણી જગ્યાએથી સારી તકો મળશે. અચાનકનાણાંકીય લાભની તકો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. વેપારમાં તમે જે પણ નિર્ણય લેશો તે તમારા હિતમાં રહેશે.

વ્યવસાયમાં કંઈક નવું વિસ્તરણ કરવાની તક મળશે. બીજી તરફ નોકરી કરતા લોકોને પ્રમોશન અને નાણાકીય લાભની સારી તકો મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X