શિવ તાંડવ સ્ત્રોત્રનું પઠન કરીને રાવણે મહાદેવને કર્યા હતા ખુશ
શિવતાડવ સ્ત્રોતનું પઠન કરીને રાવણે મહાદેવને ખુશ કર્યા હતા. આ શ્લોક પુરુષોએ કરવુ જોઇએ. અને નૃત્ય સાથે કવામાં આવે તો વધારે ફળદાયી નિવડી શકે છે.
Shiv Tandav Stotram benefits: ફેબ્રુઆર મહિનાની 18 તારીખે મહાશિવરાત્રી છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસ પાવન હોય છે. આ દિવસે ભગવાન શિવ અને માં પાર્વીતની પુજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સુખ સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે, આ દિવસે જો શિતાંડવ સ્તોતનું પઠન કરવામાં આવે તો મનુષ્યની દરેક ઇચ્છા પુરી થાય છે. તમને જણાવી દઇએ કે, આ સ્ત્રોતનું પઠન કરીને રાવણએ મહાદેવને પ્રસન્ન કર્યા હતા. આ સ્ત્રોત આમ તો પુરુષોએ જ કરવો જઇએ. અને નૃત્ય સાથે પઠન કરે તો તેને બડલ ફાયદો મળે છે.













Click it and Unblock the Notifications
