Shani Gochar 2023 : આ 4 રાશિ માટે નવું વર્ષ રહેશે ખાસ, શનિ ગોચરથી થશે લાભ

કુંભ શનિદેવની મુળ ત્રિકોણ રાશિ છે. આ દરમિયાન કુંભ રાશિમાં વિપરિત રાજયોગથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. નવા વર્ષે શનિદેવ ઘણી રાશિને લાભ પ્રદાન કરશે. આ સાથે કર્ક, મીન, ધન અને કુંભ રાશિના જાતકો માટે શનિ ગોરચ ખાસ રહેશે

Shani Gochar 2023 : નવા વર્ષની શરૂઆતમાં ઘણા ગ્રહો ગોચર કરવા જઇ રહ્યા છે. વર્ષ 2023ની શરૂઆતમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

Shani transit

ઉલ્લેખનીય છે કે, કુંભ શનિદેવની મુળ ત્રિકોણ રાશિ છે. આ દરમિયાન કુંભ રાશિમાં વિપરિત રાજયોગથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. નવા વર્ષે શનિદેવ ઘણી રાશિને લાભ પ્રદાન કરશે.

કર્કના જાતકોને મળશે આર્થિક લાભ

કર્કના જાતકોને મળશે આર્થિક લાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ રાશિમાં શનિનું ગોચર કર્ક રાશિના જાતકોને વિશેષ લાભ આપશે. ભગવાન શનિદેવ કર્ક રાશિમાં આઠમું ઘરછે. 17 જાન્યુઆરીએ આ ઘરમાં શનિદેવનું ગોચર થવાનું છે.

માન-સન્માનમાં વધારો થશે

માન-સન્માનમાં વધારો થશે

આ ઘરમાં શનિ વિપરીત રાજયોગ બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકારણ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. માન-સન્માનમાં વધારો થશે.

અટવાયેલા પૈસા પાછા મળશે

અટવાયેલા પૈસા પાછા મળશે

આ દરમિયાન વેપારી વર્ગને પણ જબરદસ્ત ફાયદો થશે. આ સાથે લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે.

કન્યા રાશિના જાતકોને થશે લાભ

કન્યા રાશિના જાતકોને થશે લાભ

શનિદેવ કન્યા રાશિના છઠ્ઠા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન વિપરીત રાજયોગ રચાઈ રહ્યો છે. આ સ્થાન પર શનિનું ગોચર થતાં જ કન્યા રાશિના જાતકોને કોર્ટના કેસમાંથી મુક્તિ મળશે.

વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે

વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે

આ સાથે જૂના દેવા અને જૂની બીમારીમાંથી જલ્દી રાહત મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ છે.

પારમાં પ્રગતિ મળવાની સંભાવના

પારમાં પ્રગતિ મળવાની સંભાવના

આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોને નોકરીમાં પરિવર્તન અને વેપારમાં પ્રગતિ મળવાની સંભાવના છે.

ધન રાશિના જાતકોને ફળશે શનિ ગોચર

ધન રાશિના જાતકોને ફળશે શનિ ગોચર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ધન રાશિના ત્રીજા ઘરનો સ્વામી છે. વર્ષની શરૂઆતમાં ધન રાશિના જાતકોને સાડા સાતીથી રાહત મળશે.

વિપરીત રાજયોગ બનશે

વિપરીત રાજયોગ બનશે

શનિ આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે વિપરીત રાજયોગ બનશે.

નોકરીમાં પ્રમોશન અને આવકમાં વૃદ્ધિની પ્રબળ તકો

નોકરીમાં પ્રમોશન અને આવકમાં વૃદ્ધિની પ્રબળ તકો

ઉલ્લેખનીય છે કે, આ ઘર હિંમત અને બહાદુરીનું માનવામાં આવે છે. જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે. નોકરીમાં પ્રમોશન અને આવકમાં વૃદ્ધિની પ્રબળ તકો છે.

મીન રાશિના જાતકો માટે શનિ ગોચર શુભ રહેશે

મીન રાશિના જાતકો માટે શનિ ગોચર શુભ રહેશે

ઉલ્લેખનીય છે કે, શનિદેવ મીન રાશિના બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ ઘરમાં ગોચર કરવાથી વિપરીત રાજયોગ સર્જાય છે.

બીમારીઓથી પીડિત લોકોને રાહત મળી શકે છે

બીમારીઓથી પીડિત લોકોને રાહત મળી શકે છે

આવી સ્થિતિમાં મીન રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત મળી શકે છે.

પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે

પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે

આયાત-નિકાસ અથવા વિદેશથી સંબંધિત વ્યવસાય કરનારા લોકોને વિશેષ લાભ મળશે. આ સમય દરમિયાન પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે, જેનાથી તમારુ મન પ્રફુલ્લિત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X