Hariyali Teej and Hartalija Teej: શુ છે ' હરિયાલી તીજ" અને 'હરતાલિકા તીજ' માં અંતર?
Hariyali Teej and Hartalija Teej 2023: શ્રાવણ ભાદોના મહિનો પુજા પાઠનો હોય છે. આ મહિનાથી પર્વ અને તહૈવારની શરુઆત થાય છે. આ માહિનાની ખાસ વાતોમાની એક વાત છે. તીજની પુજા, જેને મહિલા પોતાના પતિના લાંબા આયુ માટે શોખથી રાખે છે.

લગ્ન કરેલી મહિલા આ વ્રત સવારથી સાંજ સુધી નિરજલ વ્રત રાખે છે. અને સાંજે ભગવાન શિવ અને પાર્વતીની પુજા કરે છે. ચાંદની અર્ધ્ય આપ્યા બાદ પોતાના પતિના હાથે પાણી પીને પોતાનો વ્રત ખોલે છે. પરંતુ હરિયાલી તીજ અે હરિતાલિકા તીજ ને લઇને લોકોમાં કન્ફ્યુઝન રહે છે.
શુ છે હિરયાલી તીજ અને હરતાલિકા તીજમાં અતર?
શ્રાવણની તીજને હરિયાળી તીજ અને ભાદરવાની તીજને હરિતાલિકા તીજ કહેવામાં આવે છે. બંને વ્રત સુહાગિન મહિલાઓ અખંડ સોભાગ્ય માટે રાખે છે. અને બંને વ્રતમાં શિવ પાર્વતીની પુજા થાય છે. હરિયાલી તીજ શ્રાવણ માસના શુકલ પક્ષની તૃતીય તિથિએ અને હરિતાલિકા તીજ ભાદરવા માસમાં શુકલ પક્ષની તૃતીય તિથિએ રાખવામાં આવે છે.
કુંવારી કન્યા પણ રાખે છે વ્રત
હરિયાલી તીજ 19 ઓગસ્ટના અન હરિતાલિા તીજ 18 સપ્ટેમ્બરના રોજ સોમવારે રહેશે. બંને વ્રત માનક છે. અને ખાસ વાત એ છે કે, આ વ્રત સારા વરને પામવા માટે કુંવારી કન્યાઓ રાખે છે.
માં પાર્વતીએ વનમાં જઇને ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ.
ભગવાન શિવને પતિના રુપમાં પામવા માટે પાર્વતીએ વનમાં જઇને ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ. તે પણ નિરરજલા, ત્યાર બાદ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા હતા. અને તેમણે માં પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તે દિવસ ભાદરવાની તીજનો દિવસ હતો. હરિતાલિકા વ્રત, જ્યારે હરિયાલી તીજ બનેના પૂર્વ મીલનનું પ્રતીક છે.












Click it and Unblock the Notifications
