O અક્ષરવાળા હોય છે શરમાળ અને છૂપા રૂસ્તમ

જેમનું નામ 'O' અક્ષરથી શરૂ થતું હોય એ લોકો શરમાળ અને છૂપા-રૂસ્તમ હોય છે, તેઓ સમય આવતા એવું કઈંક કરી નાંખે છે, જેની કોઈને અપેક્ષા પણ હોતી નથી.

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારી પર્સનાલિટી અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. કાલે અમે તમને 'N' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'O' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.

જો તમારા કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'O' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

o letter
  • જેમનું નામ અંગ્રેજી અક્ષર 'O'થી શરૂ થતું હોય તેવા લોકો મોટાભાગે શરમાળ હોય છે.
  • આવા લોકો છૂપા-રૂસ્તમ પણ હોય છે, સમય આવતાં તેઓ કોઇ એવું કામ કરે છે જેની કોઈને અપેક્ષા પણ હોતી નથી.
  • આ લોકો અત્યંત આકર્ષક હોય છે.
  • અત્યંત ઊર્જાવાન હોવાને લીધે તેમને લોકો ખૂબ જ પસંદ કરે છે. પોતાના દરેક કામને તે જોશ સાથે કરે છે.
  • તેમની લોકપ્રિયતાને લીધે તેઓ ઓફિસમાં ઉચ્ચ પદે પર બિરાજમાન હોય છે.
  • પ્રેમ, લાગણીઓ અને સંબંધોનું તેમના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. તેમના જીવનના દરેક સંબંધોને તે સન્માન આપે છે.
  • આ નામના લોકો મોટેભાગે પ્રેમલગ્ન કરે છે અને તેમાં પણ તે પરિવારની મંજૂરી લઈને ચાલે છે.
  • આ લોકો પોતાના જીવનમાં ખૂબ સફળ થાય છે.
  • તેમને ભરપૂર માન-સન્માન, નામ અને પૈસા મળે છે. તેમની ગણના સફળ વ્યકિતઓમાં થાય છે.
  • તેમનામાં એકમાત્ર ખામી એ છે કે, તેઓ દરેક વાતને મન પર લઇ લે છે.
  • જો કોઇ વાત એકવાર તેમના મનમાં બેસી ગઈ તો પછી તેને બહાર કાઢવી મુશ્કેલ છે.
  • સેક્સજીવનને તેઓ આનંદથી માણે છે અને વિશેષ મહત્વ પણ આપે છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X