For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્સીડિઝ જીએલએ 45 AMGને પડકારશે ઑડી Q3 ડાયનેમિક

|
Google Oneindia Gujarati News

જાણીતી વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ દ્વારા પોતાની નવી જીએલએ 45 એએમજી 4મેટિક કારને ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવી છે. આ કાર થકી કંપનીને ઘણી જ આશા છે અને કંપની પોતાની આ નવી ક્રોસઓવર એસયુવી થકી વૈભવી એસયુવી બજારમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. કંપનીએ પોતાની આ કારને 69.60 લાખ રૂપિયાની કિંમતે બજારમાં ઉતારી છે. જેમાં 2 લિટર, 16વી, પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેની પ્રતિ સ્પર્ધી એસયુવી કાર્સ અંગે વાત કરવામાં આવે તો ઑડી દ્વારા પોતાની નવી ક્યૂ3 ડાયનેમિકને બજારમાં ઉતારવામાં આવી છે તો બીએમડબલ્યુની એક્સ1 પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. તેથી ચોક્કસપણે મર્સીડિઝની નવી ક્રોસઓવરને ભારતીય બજારમાં પણ કપરી સ્પર્ધાનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે. અમે અહીં ઉક્ત ત્રણેય ક્રોસઓવર એસયુવી અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તેમની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, ડિમેન્શન, એવરેજ અને સેફ્ટી ફીચર્સ અંગે જણાવવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

ઑડી ક્યૂ 3 ડાયનેમિકની કિંમતઃ- 38.40 લાખ રૂપિયા
બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇનની કિંમતઃ- 36 લાખ રૂપિયા
મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજીની કિંમતઃ- 69.60 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ઑડી ક્યૂ 3 ડાયનેમિક

એન્જીન સ્પેસિફિકેશનઃ- ઑડી ક્યૂ 3 ડાયનેમિક

એન્જીનઃ- 1968 સીસી, 2 લિટર, 16વી, ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 174.33 બીએચપી અને 1750-2500 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
ટોપ સ્પીડઃ- 212 કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 8.2 સેકન્ડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇન

એન્જીન સ્પેસિફિકેશનઃ- બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇન

એન્જીનઃ- 1995 સીસી, 2 લિટર, 16વી, એસડ્રાઇવ20ડી, ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 184 બીએચપી અને 1750-2750 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
ટોપ સ્પીડઃ- 205 કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 7.9 સેકન્ડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજી

એન્જીન સ્પેસિફિકેશનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજી

એન્જીનઃ- 1991 સીસી, 2 લિટર, 16વી, પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 360 બીએચપી અને 2250-5000 આરપીએમ પર 450 એનએમ ટાર્ક
ટોપ સ્પીડઃ- 250 કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 4.8 સેકન્ડ

ડિમેન્શનઃ-ઑડી ક્યૂ 3 ડાયનેમિક

ડિમેન્શનઃ-ઑડી ક્યૂ 3 ડાયનેમિક

લંબાઇઃ 4385 એમએમ પહોળાઇઃ 2019 એમએમ ઉંચાઇઃ 1608 એમએમ વ્હીલબેઝઃ 2603 એમએમ

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇન

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇન

લંબાઇઃ 4454 એમએમ પહોળાઇઃ 1798 એમએમ ઉંચાઇઃ 1545 એમએમ વ્હીલબેઝઃ 2760 એમએમ

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજી

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજી

લંબાઇઃ 4445 એમએમ પહોળાઇઃ 2022 એમએમ ઉંચાઇઃ 1494 એમએમ વ્હીલબેઝઃ 2699 એમએમ

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

ઑડી ક્યૂ 3 ડાયનેમિકની એવરેજઃ- 12 કેએમપીએલ શહેરમાં અને 15.73 કેએમપીએલ હાઇવે પર
બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇનની એવરેજઃ- 13 કેએમપીએલ શહેરમાં અને 17.05 કેએમપીએલ હાઇવે પર
મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજીની એવરેજઃ- 10.2 કેએમપીએલ શહેરમાં અને 13.8 કેએમપીએલ હાઇવે પર

સેફટી ફીચર્સ

સેફટી ફીચર્સ

ઑડી ક્યૂ 3 ડાયનેમિક
એરબેગ્સ 6, એબીએસ, ઇબીડી, બ્રેક એસિસ્ટ, ઇએસપી, ક્રેશ સેન્સર, એન્ટી થેફ્ટ અલાર્મ, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટોમેટિક હેડલેમ્પ્સ, હાઇટ એડ્જસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ

બીએમડબલ્યુ એક્સ1 એસડ્રાઇવ 20ડી એક્સલાઇન
એરબેગ્સ 6, એબીએસ, ઇબીડી, બ્રેક એસિસ્ટ, ઇએસપી, ક્રેશ સેન્સર, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટોમેટિક હેડલેમ્પ્સ, હાઇટ એડ્જસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ

મર્સીડિઝ બેન્ઝ જીએલએ 45 એએમજી
એરબેગ્સ 7, એબીએસ, ઇબીડી, બ્રેક એસિસ્ટ, ઇએસપી, ક્રેશ સેન્સર, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટોમેટિક હેડલેમ્પ્સ, હાઇટ એડ્જસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ

English summary
Audi Q3 Dynamic vs BMW X1 sDrive 20d xLine vs Mercedes Benz GLA Class GLA 45 AMG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X