ઓસ્ટ્રેલિયાના સ્ટંટમેન રોબી મેડીસને દરિયા પર દોડાવી બાઇક
હેડલાઇન વાચીને તમને થોડું અજીબ લાગશે કે દરિયા પર બાઇક કઈ રીતે દોડાવી શકાઈ. પરુંતુ આ વાત એક દમ સાચી છે જોશ અને જનુન હોઈ તો માણસ કઈ પણ કરી સકે છે.
જોવા જઈએ તો આ કારનામો કર્યો છે ઓસ્ટ્રેલિયા ના સ્ટંટમેન રોબી મેડીસને દરિયા પર દોડાવી ને. એટલું જ નહિ આ કારનામો કરી ને તેમને પોતાનું નામ પણ રેકોર્ડ માં નોધાવી દીધું છે જેને દરિયા માં ફૂલ સ્પીડ માં બાઇક દોડાવી હોઈ.
તો ચાલો જુઓ તસ્વીરોથી આ ખતરનાક કારનામો:

ખતરનાક કારનામો
આગળ ક્લિક કરો આ કારનામો જોવા માટે

ખતરનાક કારનામો
આ કારનામો ફ્રાંસ ની નઝીક પ્રશાંત મહાસાગર ના ટાપુ પર કરવા માં આવ્યો છે.

ખતરનાક કારનામો
રોબી મેડીસન આ પહલા પણ ઘણા સ્ટંટ કરી ચુક્યા છે પણ દરિયા પર દોડાવી બાઇક એ તેમનો યાદગાર સ્ટંટ રહ્યો

ખતરનાક કારનામો
આ સ્ટંટ ના પહલા પ્રયાસ માં રોબી મેડીસન બાઇક પર થી પડી ગયા હતા

ખતરનાક કારનામો
જયારે રોબી મેડીસને ટ્રેનિગ પછી ફરીથી પ્રયાસ કર્યો ત્યારે તેમને સફળતા મળી હતી

ખતરનાક કારનામો
આ સ્ટંટ માં પ્રયોગ કરવા માં આવેલી બાઇક KTM250SX છે.

ખતરનાક કારનામો
આ બાઇક પર સક્રી, પ્રોપેલાર અને એક એરબેગ લગાવામાં આવ્યું હતું જેના થી બાઇક દરિયા માં ચાલવી શકાઈ.

ખતરનાક કારનામો
પહલા મેડીસન બાઇક ને નાવ પર મૂકી ને દરિયા ની વચ્ચે લઇ ગયા પછી ત્યાં થી ફૂલ સ્પીડ માં બાઇક દોડાવી.

ખતરનાક કારનામો
જે દરિયા ની લહરો જોઈ ને લોકો ના પરસેવા છુટી જાય છે તે દરિયા પર દોડાવી બાઇક.

ખતરનાક કારનામો
આ છે રોબી મેડીસન જે દુનિયા માં પોતાના સ્ટંટ ને લઇ ને લોકપ્રિય છે
ખતરનાક કારનામો
Video












Click it and Unblock the Notifications
