કારને વધુ હોટ બનાવી રહેલી બિકની બેબ્સ
બિકની શબ્દથી મોટા ભાગના પરીચિત હશે, જીહાં, યુવાનોમાં આ ડ્રેસ ઘણો જ પ્રચલિત છે. કોઇપણ સમુદ્ર અથવા તો બીચ પર સુંદર બાળાઓ બિકની પહેરેલી સહેલાયથી જોવા મળે છે. આ ડ્રેસનું નિર્માણ પશ્ચિમી સંસ્કૃતિની દેણ છે. દરેક બાબત પાછળ એક રહસ્ય અને સોનેરી અતીત જરૂર હોય છે. એ જ રીતે બિકનીનો પણ એક શાનદાર ઇતિહાસ છે.
5 જુલાઇને છેલ્લા 67 વર્ષોથી બિકની ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. 5 જુલાઇ 1946માં પહેલીવાર ફ્રેન્ચ ડિઝાઇનર લુઇસ રિઆર્ડએ પહેલીવાર વિશ્વની સામે આ ટૂ પીસ બિકની રજુ કરી હતી. તેમણે બે સુંદર યુવતીઓને બિકની પહેરાવીને લોકોની સામે રજુ કરી. એ સમયે તેમની કેટલાક લોકો દ્વારા ટીકા કરવામાં આવી, પરંતુ ધીરે-ધીરે આ ડ્રેસ લોકોને પસંદ પડવા લાગ્યો. 5 જુલાઇને વિશ્વમાં બિકની ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. બિકની બેબ્સનો ક્રેઝ વધતા ઓટો વિશ્વ દ્વારા પણ પોતાની શાનદાર કાર સાથે આવી બિકની પહેરેલી મોડલ્સ સાથે ફોટોશૂટ કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આવી કેટલીક તસવીરો.

દરેક ક્ષેત્રમાં ઘણી જાણીતી છે બિકની
વિશ્વના દરેક ક્ષેત્રમાં બિકની ઘણી જાણીતી છે. બિકની લોકપ્રિયતાને વધારવામાં સિનેમાનું ઘણું યોગદાન છે.

યુવાનો આકર્ષવા ફિલ્મોમાં દર્શાવાય છે બિકની બેબ્સ
ફિલ્મોમાં નિર્દેશક યુવાઓને આકર્ષવા મટે બિકની બેબ્સ દર્શાવવા લાગ્યા અને ત્યારથી 5 જુલાઇને વિશ્વમાં બિકની ડે તરીકે મનાવવાની શરૂઆત થઇ.

મોડલિંગ અને ફોટોગ્રાફીમાં પણ ક્રેઝ
જેમ-જેમ સિનેમાએ તેનો પ્રયોગ વધાર્યો, તેવી જ રીતે મોડલિંગ અને ફોટોગ્રાફીમાં પણ બિકની ગર્લનો પ્રયોગ કરવાની શરુઆત કરવામાં આવી.

મોર્કેટિંગ કંપનીઓમાં પણ ઉપયોગ
ખાસ કરીને માર્કેટિંગ કંપનીઓ પોતાની પ્રોડક્ટ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે બિકની બેબ્સનો વધુ ઉપયોગ કરવા લાગ્યા અને ઓટો જગત પણ તેનાથી અછૂતુ રહી શક્યું નહીં.

કાર સાથે બિકની બેબ્સનું ફોટોશૂટ
જે રીતે ફિલ્મો અને જાહેરખબર, મોડલિંગમાં બિકની બેબ્સને રજુ કરવાનો ક્રેઝ વધ્યો ત્યારથી મોડલ્સ પણ અનેક વૈભવી કાર્સ સાથે બિકની પહેરીને ફોટોશૂટ કરાવી રહી છે.

કાર સાથેના ફોટોથી બની જાણીતી
અનેક એવી મોડલ્સ છે કે જેમણે મોંઘીદાટ કાર્સ સાથે આ રીતે બિકની પહેરીને ફોટો પડાવ્યા બાદ તેઓ ઘણી જાણીતી બની છે, ફોટોગ્રાફર પણ વિશ્વ આ રીતના ફોટો પાડીને જાણીતા બન્યા છે.

કારને વધુ હોટ બનાવતી બેબ્સ
કારને યુવાનોના દિલમાં સ્થાન અપવવા માટે કાર કંપનીઓ દ્વારા આ રીતે હોટ બિકની બેબ્સ સાથે કારનું ફોટોશૂટ કરાવવામાં આવી રહ્યું છે.

કારની અલગ રીતે રજુઆત
કેટલીકવાર આ રીતે ફોટોશૂટ કરાવીને કારને લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે.

હોટ બેબ્સની અદા અને કાર
આ તસવીરમાં એક વૈભવી કાર સાથે ફોટોશૂટ કરાવી રહેલી હોટ બેબ્સ જોવા મળી રહી છે.

બિકની બેબ્સનો વધતો ક્રેઝ
બિકની બેબ્સનો ક્રેઝ વધતા ઓટો વિશ્વ દ્વારા પણ પોતાની શાનદાર કાર સાથે આવી બિકની પહેરેલી મોડલ્સ સાથે ફોટોશૂટ કરાવવાની શરૂઆત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
