For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કઇ કાર સારીઃ ઇલાઇટ આઇ20, સ્વિફ્ટ, પુન્ટો ઇવો કે પોલો

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં હેચબેક કાર્સનુ એક અલગ બજાર છે. નાની અને શ્રેષ્ઠ કાર હોવાના કારણે ભારતીયોમાં આ કાર ઘણી જ લોકપ્રીય છે. હેચબેક કાર્સનો એક ફાયદો એ છેકે તે કોઇપણ સ્થળે સહેલાયથી પાર્કિંગ કરી શકાય છે અને ફ્યુઅલ એફિસિન્સીમાં પણ આ કાર સારી રહે છે. જેના કારણે વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા ભારતીય ઓટો જગતમાં પોતાની હેચબેક કાર વધુ પ્રમાણમાં લોન્ચ કરવામાં આવે છે.

બજારમાં આટલી માત્રામાં હેચબેક કાર લોન્ચ થતી હોવાથી સ્વાભાવિક એક પ્રશ્ન રહે કે કઇ કાર સારી ગણાશે. આજે અમે અહીં ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20, ફિયાટ પુન્ટો ઇવો અને ફોક્સવેગન પોલો અને મારુતિ સ્વિફ્ટ કાર અંગે તુલાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં કારની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, ડિમેન્શન, એવરેજ અને સેફ્ટી ફીચર્સ અંગે જણાવી રહ્યાં છીએ તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20ની કિંમતઃ- 5થી 7.8 લાખ રૂપિયા
ફિયાટ પુન્ટો ઇવોની કિંમતઃ- 4.7થી 7.4 લાખ રૂપિયા
ફોક્સવેગન પોલોની કિંમતઃ- 5.1થી 8.3 લાખ રૂપિયા
મારુતિ સ્વિફ્ટની કિંમતઃ- 4.6થી 7.1 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20

એન્જીન સ્પેસિફિકેશનઃ- ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20

પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9 બીએચપી, 4000 આરપીએમ પર 114.7 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર, 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.8 બીએચપી, 1500-2750 આરપીએમ પર 219.7 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફિયાટ પુન્ટો ઇવો

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફિયાટ પુન્ટો ઇવો

પેટ્રોલ એન્જીનઃ 1368 સીસી, 1.4-લિટર, 16વી ફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.8 બીએચપી, 4500 આરપીએમ પર 15 એનએમ
ડીઝલ એન્જીનઃ 1248 સીસી, 1.3-લિટર, 91.7બીએચપી 16વી મલ્ટીજેટ એન્જીન, 4000આરપીએમ પર 91.7 બીએચપી, 2000આરપીએમ પર 209 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન પોલો

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન પોલો

પેટ્રોલ એન્જીનઃ 1197 સીસી, 1.2-લિટર, 16વી ટીએસઆઇ પેટ્રોલ એન્જીન, 5000આરપીએમ પર 103.6 બીએચપી, 1500-4100 આરપીએમ પર 175 એનએમ
ડીઝલ એન્જીનઃ 1598 સીસી, 1.6-લિટર 16વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 103.6 બીએચપી, 1500-2500 આરપીએમ પર 250 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- મારુતિ સ્વિફ્ટ

એન્જીન સ્પેસિફિકેશનઃ- મારુતિ સ્વિફ્ટ

પેટ્રોલ એન્જીનઃ 1197 સીસી, 1.2-લિટર 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83.14 બીએચપી , 4000 આરપીએમ પર 115 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 73.97 બીએચપી, 2000 આરપીએમ પર 190 એનએમ

કારનું ડિમેન્શનઃ- ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20

કારનું ડિમેન્શનઃ- ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20

લંબાઇઃ 3985એમએમ પહોળાઇઃ 1734એમએમ ઉંચાઇઃ 1505એમએમ વ્હીલબેઝઃ 2570એમએમ

કારનું ડિમેન્શનઃ- ફિયાટ પુન્ટો ઇવો

કારનું ડિમેન્શનઃ- ફિયાટ પુન્ટો ઇવો

લંબાઇઃ 3989એમએમ પહોળાઇઃ 1687એમએમ ઉંચાઇઃ 1525એમએમ વ્હીલબેઝઃ 2510એમએમ

કારનું ડિમેન્શનઃ- ફોક્સવેગન પોલો

કારનું ડિમેન્શનઃ- ફોક્સવેગન પોલો

લંબાઇઃ 3970એમએમ પહોળાઇઃ 1682એમએમ ઉંચાઇઃ 1453એમએમ વ્હીલબેઝઃ 2456એમએમ

કારનું ડિમેન્શનઃ- મારુતિ સ્વિફ્ટ

કારનું ડિમેન્શનઃ- મારુતિ સ્વિફ્ટ

લંબાઇઃ 3850એમએમ પહોળાઇઃ 1695એમએમ ઉંચાઇઃ 1530એમએમ વ્હીલબેઝઃ 2430એમએમ

કારની એવરેજ અંગે સરખામણી

કારની એવરેજ અંગે સરખામણી

ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20
13.3 કેએમપીએલ શહેરમાં અને 18.24 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18.4 કેએમપીએલ શહેરમાં અને 21.76 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ફિયાટ પુન્ટો ઇવો
11.3 કેએમપીએલ શહેરમાં અને 14.4 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 17.1 કેએમપીએલ શહેરમાં અને 20.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ફોક્સવેગન પોલો
14.8 કેએમપીએલ શહેરમાં અને 17.2 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 11.0 કેએમપીએલ શહેરમાં અને 15.11 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

મારુતિ સ્વિફ્ટ
15.6 કેએમપીએલ શહેરમાં અને 20.4 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 20.9 કેએમપીએલ શહેરમાં અને 25.2 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

કારના સેફ્ટી ફીચર્સ

કારના સેફ્ટી ફીચર્સ

ન્યૂ હુન્ડાઇ ઇલાઇટ આઇ20
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ,પાર્કિંગ સેન્સર્સ રીયર, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, ક્રેશ સેન્સર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, એન્જીન ઇમોબિલાઇઝર, ફોલો મી હોમ હેડલેમ્પ્સ, ઓટોમેટિક હેડલેમ્પ્સ

ફિયાટ પુન્ટો ઇવો
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, ક્રેશ સેન્સર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, એન્જીન ઇમોબિલાઇઝર, ફોલો મી હોમ હેડલેમ્પ્સ, હાઇટ એડ્જસ્ટેબલ સીટ બેલ્ટ્સ

ફોક્સવેગન પોલો
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ,પાર્કિંગ સેન્સર્સ રીયર, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, ક્રેશ સેન્સર, એન્જીન ઇમોબિલાઇઝર

મારુતિ સ્વિફ્ટ
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમપાર્કિંગ સેન્સર્સ રીયર, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, બ્રેક એસિસ્ટ, ક્રેશ સેન્સર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, એન્જીન ઇમોબિલાઇઝર, હાઇટ એડ્જસ્ટેબલ સીટ બેલ્ટ્સ

English summary
Comparison Elite i20 vs Fiat Punto Evo vs Volkswagen Polo vs Maruti Swift
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X