For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલો અને સ્વિફ્ટને ભારે પડશે હુન્ડાઇની નવી ઇલાઇટ આઇ20 ?

|
Google Oneindia Gujarati News

જાણીતી કાર નિર્માતા કંપની હુન્ડાઇ દ્વારા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની લોકપ્રિયતાને વધારવા અને માર્કેટમાં પોતાનો નફો વધારવાના ઉદ્દેશ્ય સાથે પોતાની નવી કારને ભારતીય બજારમાં ઉતારી છે, હુન્ડાઇએ પોતાની આઇ20ની બીજી જનરેશન લોન્ચ કરી છે, જેનું નામ આઇ20 ઇલાઇટ છે. આ નવી કારની કિંમત 4.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે પેટ્રોલ વર્ષ છે અને ડીઝલ વેરિએન્ટની કિંમત 6.9 લાખ રૂપિયા છે.

હુન્ડાઇએ હેચબેક સેક્ટરમાં પોતાની આ કાર લોન્ચ કરી છે, આમ તો ભારતમાં હેચબેક સેગ્મેન્ટમાં અનેક કાર્સ છે, પરંતુ માર્કેટમાં જો કાર ધૂમ મચાવી રહી હોય તો તેમાં તાજેતરમાં ફિયાટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી ફિયાટ પુન્ટો ઇવો છે અને બીજી બે કાર્સમાં ફોક્સવેગનની પોલો અને મારુતિ સુઝુકીની સ્વિફ્ટ કાર છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે હુન્ડાઇની નવી ઇલાઇટ આઇ20 ઉક્ત ત્રણેય કારને ટક્કર આપી શકશે કે કેમ.

આ પણ વાંચોઃ- કોણ છે દમદારઃ પુન્ટો, પોલો, સ્વિફ્ટ કે માઇક્રા
આ પણ વાંચોઃ- સુઝુકી ' ગિક્સર ' થકી FZ અને પલ્સરને આપશે 'ટક્કર '
આ પણ વાંચોઃ- એફોર્ડેબલ વૈભવી સેડાન કાર્સ, કિંમત 10 લાખની અંદર

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

વેરિએન્ટ્સઃ- એરા
કિંમતઃ- 6.09 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- મેગના
કિંમતઃ- 6.61 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- સ્પોર્ટ્સ
કિંમતઃ- 7.13 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- એસ્ટા
કિંમતઃ- 7.66 લાખ રૂપિયા

મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટ

વેરિએન્ટ્સઃ- એલડીઆઇ
કિંમતઃ- 5.5 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- વીડીઆઇ
કિંમતઃ- 5.7 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ઝેડડીઆઇ
કિંમતઃ- 6.7 લાખ રૂપિયા

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

વેરિએન્ટ્સઃ- ટ્રેન્ડલાઇન
કિંમતઃ- 6.27 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ-કમ્ફર્ટલાઇન
કિંમતઃ- 6.87 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- હાઇલાઇન
કિંમતઃ- 7.37 લાખ રૂપિયા

ફિયાટ પુન્ટો

ફિયાટ પુન્ટો

વેરિએન્ટ્સઃ- એક્ટિવ
કિંમતઃ- 5.27 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ડાયનેમિક
કિંમતઃ- 6.21 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ઇમોશન
કિંમતઃ- 6.83 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- સ્પોર્ટ્સ
કિંમતઃ- 7.2 લાખ રૂપિયા

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

વેરિએન્ટ્સઃ- એરા
કિંમતઃ- 4.89 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- મેગના
કિંમતઃ- 5.41 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- સ્પોર્ટ્સ
કિંમતઃ- 5.93 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- એસ્ટા
કિંમતઃ- 6.46 લાખ રૂપિયા

મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટ

વેરિએન્ટ્સઃ- એલએક્સઆઇ
કિંમતઃ- 4.42 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- વીએક્સઆઇ
કિંમતઃ- 4.90 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ઝેડએક્સઆઇ
કિંમતઃ- 5.65 લાખ રૂપિયા

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

વેરિએન્ટ્સઃ- ટ્રેન્ડલાઇન
કિંમતઃ- 4.99 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ-કમ્ફર્ટલાઇન
કિંમતઃ- 5.53 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- હાઇલાઇન
કિંમતઃ- 6.07 લાખ રૂપિયા

ફિયાટ પુન્ટો

ફિયાટ પુન્ટો

વેરિએન્ટ્સઃ- એક્ટિવ
કિંમતઃ- 4.55 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ડાયનેમિક
કિંમતઃ- 5.12 લાખ રૂપિયા
વેરિએન્ટ્સઃ- ઇમોશન
કિંમતઃ- 6.65 લાખ રૂપિયા

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

એન્જીનઃ- 1.4 એલ સીઆરડીઆઇ
પાવર(બીએચપી):- 88.8
ગીયરબોક્સઃ- 6 સ્પીડ
ટાર્ક(એનએમ):- 220
એવરેજઃ- 22.54 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2570
ડિમેન્શનસ (LxWxH):- 3985x1734x1505
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 170

મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટ

એન્જીનઃ- 1.3 લિટર
પાવર(બીએચપી):- 74
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 190
એવરેજઃ- 22.9 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2430
ડિમેન્શનસ (LxWxH):- 3850x1692x1469
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 170

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

એન્જીનઃ- 1.5 લિટર
પાવર(બીએચપી):- 88.8
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 230
એવરેજઃ- 20.14 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2469
ડિમેન્શનસ (LxWxH):- 3971x1687x1495
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 165

ફિયાટ પુન્ટો ઇવો

ફિયાટ પુન્ટો ઇવો

એન્જીનઃ- 1.3 લિ, 90 એચપી
પાવર(બીએચપી):- 75-92
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 197-209
એવરેજઃ- 20.3, 20.5 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2510
ડિમેન્શનસ (LxWxH):- 3987x1687x1495
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 185

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

એન્જીનઃ- 1.2 લિટર
પાવર(બીએચપી):- 81.9
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 115
એવરેજઃ- 18.60 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2570
ડિમેન્શનસ (LxWxH):- 3985x1734x1505
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 170

મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટ

એન્જીનઃ- 1.2 લિટર
પાવર(બીએચપી):- 86
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 114
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2430
ડિમેન્શનસ (LxWxH):- 3850x1692x1469
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 170

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

એન્જીનઃ- 1.2 લિટર
પાવર(બીએચપી):- 74
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 110
એવરેજઃ- 16.47 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2469
ડિમેન્શનસ (LxWxH):- 3971x1687x1495
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 165

ફિયાટ પુન્ટો ઇવો

ફિયાટ પુન્ટો ઇવો

એન્જીનઃ- 1.2 અને 1.4 લિટર
પાવર(બીએચપી):- 67-88.8
ગીયરબોક્સઃ- 5 સ્પીડ
ટાર્ક(એનએમ):- 96-115
એવરેજઃ- 15.7 કિ.મી પ્રતિ લિટર
વ્હીલબેસ(એમએમ):- 2510
ડિમેન્શનસ (LxWxH):- 3987x1687x1495
ગ્રાઉન્ડ ક્લિયરન્સ(એમએમ):- 195-185

સેફટી

સેફટી

ઇલાટ આઇ20ની સ્પોર્ટ્સ અને એસ્ટામાં ડ્રાઇવર એરબેગ્સ, એબીએસ અને ઇબીડી આપવામાં આવ્યા છે, એસ્ટામાં પેસેન્જર એરબેગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિયાટ પુન્ટો ઇવોમાં ડાયનેમિકમાં એબીએસ છે, જ્યારે ડ્યઅલ એરબેગ્સ ઇમોશન અને સ્પોર્ટ્સ 90એચપી ડીઝલમાં આપવામાં આવ્યા છે. સ્વિફ્ટમાં ડ્યુઅલ એરબેગ્સ ટોપ એન્ડ વેરિએન્ટ્સમાં છે જ્યારે એબીએસ મિડ વેરિએન્ટ પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં છે. પોલોના તમામ વેરિએન્ટ્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ આપવામાં આવ્યા છે, જ્યારે એબીએસ તેના બીજા વેરિએન્ટ કમ્ફર્ટલાઇનથી શરૂ થાય છે.

English summary
comparison: Hyundai Elite i20 vs VW Polo vs Fiat Punto EVO vs Maruti Swift
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X