For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતે

હવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતે

By Staff
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે દેશભરની જનતા ઘરે જ બેસી રહેવા મજબૂર બની છે પરંતુ બાઈક સર્વિસ જેવા કામો માટે ઘરેથી બહાર જવું પડી રહ્યું છે, આને ધ્યાનમાં રાખી ક્રેડઆર નામની ટૂવ્હિલર કંપનીએ બાઇક સર્વિસિંગ ક્ષેત્રમાં પગલું માંડ્યું છે.

ક્રેડેઆરે ડરસ્ટેપ બઇક સર્વિસિંગને ક્રેડઆર કેર નામથી શરૂ કરી દીધું છે, વર્તમાનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના કારણે આ કામની માંગ વધી રહી છે. કંપનીએ ભારતના બેંગ્લોર, દિલ્હી એનસીઆર, જયપુર તથા પુણેમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

ઘરે બાઇક સર્વિસની ઑફર

ઘરે બાઇક સર્વિસની ઑફર

કપનીનો દાવો છે કે ક્રેડઆર કેરી મદદથી ગ્રાહકો પોતાના ઘરે કે ઑફિસથી ટૂ વ્હિલર સર્વિસિંગ પેકેજ બુક કરાવી શકે છે, આ બાઇકની કંપની અને મોડલ પર પણ નિર્ભર કરે છે. તેઓ આ ડોરસ્ટેપ સર્વિસ માટે પોતાના હિસાબે દિવસ અને સમય પસંદ કરી શકે છે.

ઘરે બાઇક સર્વિસની ઑફર

ઘરે બાઇક સર્વિસની ઑફર

આ સર્વિસિંગ માટે કંપનીએ ટ્રેન્ડ કર્મચારીઓને રાખ્યા છે જે ટૂ વ્હિલર સર્વિસિંગ દરમિયાન સેનિટાઈઝેશન તથા સશયલ ડિસ્ટેન્સિંગના માપદંડોનું પાલન કરે છે. આની સાથે જ આ ગ્રહકો સામે સ્પેર, એસેસરીઝ તથા કીમત વગેરેને લઈ પારદર્શિતા પણ રજૂ કરે છે.

ઘરે બાઇક સર્વિસની ઑફર

ઘરે બાઇક સર્વિસની ઑફર

દેશભરમાં કોરોના સંક્રમણને પગલે વાહન સેનિટાઈઝેશનની માંગ વધતી જઈ રહી છે, સાથે જ લાંબા સમયથી વાહન એક જગ્યાએ રાખ્યું હોવાના કારણે હવે સર્વિસિંગ પણ જરૂરી થઈ ગયું છે. આ કારણે કેટલીય કંપનીઓ વાહન સર્વિસિંગ ક્ષેત્રમાં ડગલું માંડી રહી છે.

ઘરે બાઇક સર્વિસની ઑફર

ઘરે બાઇક સર્વિસની ઑફર

આની સાથે જ દેશમાં લોકો અનલૉક 1.0ની સાથે પબ્લિસ સાધનની જગ્યાએ ખુદની બાઈક અથવા કાર પર ચલાવવા પર ભાર આપી રહ્યા છે, તેવામાં કંપનીની ટૂ વ્હિલરની માંગ વધતી જોવા મળી શકે છે. આગામી દિવસોમાં આ ટ્રેન્ડ હજીપણ વધી શકે છે.

ઘરે બાઇક સર્વિસની ઑફર

ઘરે બાઇક સર્વિસની ઑફર

દેશમાં મોટાભાગના ટૂવ્હિલર વાહન કંપનીઓએ ડીલરશિપ ખલી દીધા છે તથા સર્વિસ સેંટરમાં પણ કામ શરૂ કરી દીધું છે. કંપનીઓનું કહેવું છે કે ઘણા ગ્રાહક પોતાના વાહનોની સર્વિસિંગ કરાવવા આવી રહ્યા છે જેથી તેને સારી કન્ડીશનમાં રાખી શકાય.

રાહતઃ ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસા મજબૂતી સાથે ખુલ્યોરાહતઃ ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસા મજબૂતી સાથે ખુલ્યો

English summary
doorstep bike servicing: CREDR offer flexible service to bike riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X