For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

|
Google Oneindia Gujarati News

કાર અને ગર્લ્સનું એક અલગ જ કનેક્શન હોય છે. યુવતીઓ જ્યાં એક તરફ હાઇ સ્પીડવાળી કાર્સને પસંદ કરે છે, બીજી તરફ કાર્સની બાજૂમાં ઉભી રહે ત્યારે તેમની અદા વધુ કાતિલ બની જતી હોય છે. કંઇક આવું જ સંગમ જર્મનીના જાણીતા ફોટોગ્રાફર કાર્લોસ કેલાએ પણ કર્યું છે. કાર્લોસ ઘણા લાંબા સમયથી ફોટગ્રાફીના વિશ્વની નવી તસવીરો શોધવામાં લાગ્યા છે. ઘણી જ સંજીદગી સાથે તે કોઇ તસવીર ખેંચે તો એવું લાગે કે પ્રકૃતિએ તેમાં જાન રેડી દીધી હોય.

કાર્લોસ પોતાના કોલેજના દિવસોથી જ તસવીરોમાં ખોવાયેલા રહે છે, ફોટોગ્રાફી પ્રત્યે તેમની રૂચી શરૂઆતથી જ હતી. કોલેજ બાદ કાર્લોસ ફિલ્મ વિજ્ઞાપન, આર્ટ વગેરે ક્ષેત્ર સાથે લગભગ 20 વર્ષ સુધી જોડાયેલા રહ્યાં. મૂળરૂપે હમબર્ગ, જર્મનીના રહેવાસી કાર્લોસની રૂચી શરૂઆતથી જ વિન્ટેજ કાર્સમાં હતી. તેમનું માનવું છે કે, 50, 60ના દશકામાં કાર્સનો જે દેખાવ હતો અને તે સમયે મહિલાઓનું ડ્રેસિંગ લાજવાબ હતું.

પોતાના આ શોખના કારણે આજે કાર્લોસ ગર્લ્સ એન્ડ લેજેન્ડરી યુએસ કાર્સના નામથી કેલેન્ડર પ્રકાશિત કરે છે. આ કેલેન્ડરમાં કાર્લોસના હૂનર ઉપરાંત અમેરિકાની એ શાનદાર કાર્સને જોવાની તક મળે છે. જેમણે પોતાના સમયમાં ઇતિહાસ રચ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કાર્લોસની શ્રેષ્ઠ ફોટોગ્રાફી જે સેક્સી બેબ્સ અને હોટ કાર્સનો શાનદાર નમૂનો છે.

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

શાનદાર કાર્સ સાથે હોટ બેબ્સનો ઝલવો

English summary
Ever wondered, hot girls with legendry US cars. Check out, an awesome photography of hot and sexy girls with legendry US cars by Carlos Kella.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X