For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

|
Google Oneindia Gujarati News

તમને આ વાંચીને થોડું આશ્ચર્ય જરૂરથી થશે કે આખરે કોઇ કાર અદૃશ્ય કેવી રીતે થઇ શકે છે, પરંતુ આ સાચું છે. વિશ્વભરમાં એકથી એક ચઢીયાતી શાનદાર લક્ઝરી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સિડિઝ બેન્ઝે એક એવી કારનું નિર્માણ કર્યું છે કે જે તમારી આંખો સામેથી અચાનક જ અદૃશ્ય થઇ જશે. કંપનીએ પોતાની આ કારનું સફળ પરીક્ષણ પણ કર્યું છે.

કંપનીએ પોતાની આ કારને અદૃશ્ય બનાવવા માટે આધુનિક એલઇડી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. જે આ કારને અદૃશ્ય કરી નાખે છે. તમને જણાવી દઇએ કે હજુ કંપનીને આ કારને એક જ તરફથી અદૃશ્ય કરવામાં સફળતાં મળી છે. આ કારને માર્ગો પર ઉભી રાખીને તેને એલઇડીથી કવર કર્યા બાદ આ કાર પારદર્શી થઇ જાય છે. જેનાથી આ કારની પાછળની સ્થિતિ એકદમ સાફ દેખાય છે.

કંપનીએ આ કારમાં એક સેલ એલઇડી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં એક તરફથી કંપનીએ ડિજીટલ એસએલઆર કેમેરા અને બીજી તરફ એલઇડી મેટ્સનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ તમે આ કારને આર-પાર જોઇ શકો છો. એટલું જ નહીં ઝીરો ઇમ્મીશની આ ટેક્નિકના કારણે આ કારનો પડછાયો પણ અદૃશ્ય થઇ જાય છે. છે ને આશ્ચર્યમાં મુકી દેનારી વાત, તો ચાલો તસવીરોમાં જોઇએ મર્સિડિઝની આ અદૃશ્ય થનારી કાર.

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

મર્સિડિઝની આ કાર અચાનક થઇ જાય છે અદૃશ્ય

English summary
Mercedes-Benz has created a car that is truely invisible. Mercedes Benz has used latest LED technology and digital imaging to create an illussion that makes us feel it is invisible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X