દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર, કિંમત 55 લાખ

ભારતીય ઓટોમોબાઇલ બજાર સતત પ્રગતિના પથ પર અગ્રેસર છે. વિશ્વભરના વાહન નિર્માતાઓની નજર દેશના ઓટોમોબાઇલ બજાર પર છે. આ ક્રમમાં બ્રિટનની પ્રમુખ વાહન નિર્માતા કંપની પ્રોફ્યુજને પણ પોતાના સફરની શરૂઆત કરી દીધી છે. આજે પ્રોફ્યુજને દેશમાં પોતાની પહેલી કાર ટાયફૂનને રજૂ કરી છે. દેશમાં આ શ્રેષ્ઠ કારની કિંમત 55 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી પ્રોફ્યુજન ટાઇફૂન ઘણી બધી બાબતે ખાસ છે. દેખાવે આ કાર એક ફોર્મૂલા 1 રેસિંગ કાર જેવી દેખાય છે. આ ઉપરાંત આ કારની અન્ય એક વિશેષતા એ છે કે આ કારને મશીનથી નહીં પરંતુ હાથોથી બનાવવામાં આવી છે. હેન્ડ મેડ હોવાના કારણે આ કારમાં સુરક્ષા અને ટેક્નોલોજી બન્ને પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ આશ્ચર્યજનક કારને.

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

દેશમાં રજૂ થઇ આ આશ્ચર્યજનક કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X